ATMમાં આખલો! નાણા ઉપાડવા માટે લોકોને પડી મુશ્કેલી, જુઓ VIDEO
બોટાદના ગઢડામાં આખલાઓનો એટલો મોટો ત્રાસ છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તાઓ પર આખલાઓનો આતંક જોયો હશે પરંતુ હવે તમે બેન્કના એટીએમમાં પણ આખલા ઘુસી ગયા હોય તેવા દશ્યો જુઓ, ગઢડાના એક્સિસ બેન્કના એટીએમમાં આખલો ઘુસી ગયો અને નાણા ઉપાડવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ […]
બોટાદના ગઢડામાં આખલાઓનો એટલો મોટો ત્રાસ છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તાઓ પર આખલાઓનો આતંક જોયો હશે પરંતુ હવે તમે બેન્કના એટીએમમાં પણ આખલા ઘુસી ગયા હોય તેવા દશ્યો જુઓ, ગઢડાના એક્સિસ બેન્કના એટીએમમાં આખલો ઘુસી ગયો અને નાણા ઉપાડવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો