AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાહોદમાં સગીરાના પેટમાંથી નીકળી 20 કિલોની ગાંઠ, તબીબોએ સફળતાપૂર્વક જટિલ ઓપરેશન કર્યું

દાહોદમાં એક સગીરાના પેટમાંથી તબીબોએ 20 કિલોની ગાંઠ બહાર કાઢી હતી. છેલ્લા એક વર્ષથી સગીરાના પેટમાં ગાંઠ હોવાથી તેણીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અર્બન હોસ્પિટલના તબીબોએ સગીરાના પેટમાંથી આટલી મોટી ગાંઠ કાઢવા જટિલ ઓપરેશન કર્યું હતું. જેમાં તબીબોને સફળતા મળી છે. આ પણ વાંચોઃગ્રેજ્યુઈટી માટે કર્મચારીએ હવે એક જ સંસ્થામાં સંળગ પાંચ વર્ષ […]

દાહોદમાં સગીરાના પેટમાંથી નીકળી 20 કિલોની ગાંઠ, તબીબોએ સફળતાપૂર્વક જટિલ ઓપરેશન કર્યું
Utpal Patel
| Edited By: | Updated on: Sep 25, 2020 | 4:21 PM
Share

દાહોદમાં એક સગીરાના પેટમાંથી તબીબોએ 20 કિલોની ગાંઠ બહાર કાઢી હતી. છેલ્લા એક વર્ષથી સગીરાના પેટમાં ગાંઠ હોવાથી તેણીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અર્બન હોસ્પિટલના તબીબોએ સગીરાના પેટમાંથી આટલી મોટી ગાંઠ કાઢવા જટિલ ઓપરેશન કર્યું હતું. જેમાં તબીબોને સફળતા મળી છે.

આ પણ વાંચોઃગ્રેજ્યુઈટી માટે કર્મચારીએ હવે એક જ સંસ્થામાં સંળગ પાંચ વર્ષ નોકરી નહી કરવી પડે, નવા શ્રમ બિલમાં પહેલા વર્ષથી મળશે ગ્રેજ્યુઈટીનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
g clip-path="url(#clip0_868_265)">