મધ્યપ્રદેશમાં VVIP Tree, તેને સાચવવા પાછળ દર વર્ષે થાય છે 12થી 15 લાખનો ખર્ચ

તમે કોઈપણ સેલિબ્રિટી, નેતાઓ અને ખાસ લોકોની સુરક્ષામાં 24 કલાક પોસ્ટ કરેલા સિક્યુરિટી ગાર્ડ્સ જોયા હશે. પરંતુ કોઈપણ ઝાડની સુરક્ષા માટે 24 કલાક સિક્યોરિટી ગાર્ડસ જોયા છે તમે ક્યારેય?

મધ્યપ્રદેશમાં VVIP Tree, તેને સાચવવા પાછળ દર વર્ષે થાય છે 12થી 15 લાખનો ખર્ચ
VVIP Bodhi Tree Madhya Pradesh
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Mar 07, 2021 | 7:53 PM

તમે કોઈપણ સેલિબ્રિટી, નેતાઓ અને ખાસ લોકોની સુરક્ષામાં 24 કલાક પોસ્ટ કરેલા સિક્યુરિટી ગાર્ડ્સ જોયા હશે. પરંતુ કોઈપણ ઝાડની સુરક્ષા માટે 24 કલાક સિક્યોરિટી ગાર્ડસ જોયા છે તમે ક્યારેય? જી હાં, મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવું જ એક વૃક્ષ (Bodhi Tree) છે, જેને VVIP વ્યક્તિની જેમ સુરક્ષા આપવામાં આવે છે. આ ઝાડની સુરક્ષા જોઈને ઘણી વખત મોટા VIP પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના સાંચી સ્તૂપ નજીકની એક ટેકરી પર એક ખાસ વૃક્ષ અસ્તિત્વમાં છે, જે પોતાનામાં અનોખું છે. જો તેનું (Bodhi Tree) પત્તું પણ તૂટી જાય છે તો વહીવટી તંત્ર દોડતું થઈ જાય છે. કોઈ માનવની જેમ આ ઝાડની પણ તબીબી તપાસ કરવામાં આવે છે. 15 ફૂટ ઊંચી જાળીઓથી ઘેરાયેલા અને નજીકમાં ઉભેલા પોલીસ કર્મચારીઓને જોતા દરેકના મનમાં ચોક્કસપણે સવાલ ઉભો થાય છે કે આ વૃક્ષ આટલું વિશેષ કેમ છે? આ વૃક્ષની સુરક્ષા જોઈને લોકોએ તેને VVIP Tree કહેવાનું શરૂ કરી દીધું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ ઝાડનું જોડાણ ભગવાન બુદ્ધ સાથે સંબંધિત છે

હવે તમે વિચારતા જ હશો કે આ પીપળના ઝાડમાં એવું શું છે કે તેના માટે આવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે? ખરેખર, આ કોઈ સામાન્ય પીપળો નથી, પરંતુ બોધી વૃક્ષ (Bodhi Tree)ના કુટુંબનો એક ભાગ છે, જેના હેઠળ ભગવાન બુદ્ધે જ્ઞાન મેળવ્યું હતું. આ બોધિવૃક્ષને 21 સપ્ટેમ્બર 2012ના રોજ શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે જાતે રોપ્યું હતું. આ કારણ છે કે આ વૃક્ષ દેશના સૌથી વધુ વીઆઈપી વૃક્ષોમાંનું એક બની ગયું છે.

સરકાર ખાસ કાળજી લે છે

જેનું સંચાલન બાગાયત વિભાગ, મહેસૂલ, પોલીસ અને સાંચી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા ભેગા મળીને કરવામાં આવે છે. આ વૃક્ષને બચાવવા દર વર્ષે 12થી 15 લાખનો ખર્ચ થાય છે. તેની સુરક્ષા માટે ગાર્ડને દિવસના 24 કલાક તૈનાત કરવામાં આવે છે. સ્થાનિક વહીવટનું ટેન્કર ખાસ વૃક્ષને પાણી આપવા આવે છે. ઝાડ કોઈ પણ પ્રકારના રોગનો શિકાર ન થવો જોઈએ. આ માટે કૃષિ અધિકારીઓ પણ અહીં સમયે સમયે મુલાકાત લેતા રહે છે.

આ પણ વાંચો: દિલ્હીમાં થશે ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ, કેજરીવાલ સરકારના આ નિર્ણયથી ગગડશે પ્રોપર્ટીના ભાવ

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">