શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન સાઉથની આ ફિલ્મથી કરશે એન્ટ્રી!

શાહરુખ ખાનના દીકરાને લઈને બોલીવુડમાં ખાસ્સી એવી ચર્ચાઓ ચાલી રહી છે. શાહરુખ ખાન પણ તેને ફિલ્મોમાં ઉતારવા માગે છે. પહેલા એવી અટકળો ઉડી હતી કે કરણ જોહર આર્યન ખાનને બોલીવુડમાં લોંચ કરશે પણ હવે એક વેબસાઈટના અહેવાલ મુજબ આર્યન સાઉથની મુવીથી ડેબ્યુ કરી શકે છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક […]

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન સાઉથની આ ફિલ્મથી કરશે એન્ટ્રી!
Follow Us:
| Updated on: Jul 23, 2019 | 6:00 PM

શાહરુખ ખાનના દીકરાને લઈને બોલીવુડમાં ખાસ્સી એવી ચર્ચાઓ ચાલી રહી છે. શાહરુખ ખાન પણ તેને ફિલ્મોમાં ઉતારવા માગે છે. પહેલા એવી અટકળો ઉડી હતી કે કરણ જોહર આર્યન ખાનને બોલીવુડમાં લોંચ કરશે પણ હવે એક વેબસાઈટના અહેવાલ મુજબ આર્યન સાઉથની મુવીથી ડેબ્યુ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   કરદાતાઓ માટે રાહતના સમાચાર, હવે આ તારીખ સુધી ફાઈલ કરી શકશો ITR

હાલમાં આવેલી એક ફિલ્મ ધ લાયન કિંગમાં પણ આર્યન ખાને પોતાનો અવાજ આપ્યો છે. તેમાં સિંબા નામનું એક પાત્ર છે તેમાં આર્યને પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મને ડેબ્યુ માનવામાં નથી આવી રહી પણ સાઉથની એક ફિલ્મમાંથી આર્યન ફિલ્મી દૂનિયામાં ઝંપલાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈન.કોમ નામની એક વેબસાઈટે દાવો કર્યો છે કે શાહરુખ ખાનના દીકરાને સાઉથની ફિલ્મમાં નિર્દેશક ગુનાશેખર લઈને આવશે. તેઓ હિરણ્યકશ્યપુ નામની ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ ફિલ્મ પણ બાહુબલી જેવી ભવ્ય રીતે બનાવવામાં આવશે અને તેના દ્વારા આર્યન ખાન ભારતની ફિલ્મી દૂનિયામાં એન્ટ્રી કરશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">