ઇથેનોલ નહીં હોત તો ? શું કહ્યું આ અંગે નિતિન ગડકરીએ, જુઓ Video

હવે સરકાર અને ખાંડ મિલો અન્ય સંસાધનો પર પણ કામ કરી રહી છે. મિલોમાં ઇથેનોલ પ્લાન્ટનો સમાવેશ થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. જ્યારે ઇથેનોલ બંધ થવા બાબતે ગડકરીનું કહેવું છે કે જો ઇથેનોલ નહીં આવ્યું હોત તો કેટલીય સુગર મિલો અત્યારે બંધ થઈ ગઈ હોત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 9:32 PM

દેશમાં ડીઝલ-પેટ્રોલની માંગને પહોંચી વળવા અને દુનિયામાં પ્રદૂષણ ઓછું કરવા માટે ઇથેનોલ તરફ વાળવાની કામગીરી ચાલી રહી છે. મહત્વનુ છે કે ઇથેનોલ આવ્યા બાદ દેશમાં કેટલીય સુગરમિલોને સાહારો મળ્યો છે. ગડકરીનું કહેવું છે કે જો ઇથેનોલ નહીં આવ્યું હોત તો કેટલીય સુગર મિલો અત્યારે બંધ થઈ ગઈ હોત. જોકે આની સીધી અસર ખેડૂતો પર પડે તે પહેલા સરકારે જરુરી પગલાં લીધા.

આ પણ વાંચો : દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો, સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતામાં PM મોદી પ્રથમ સ્થાને

જરૂરી એ પણ છે કે માત્ર ખાંડ બનાવીને સુગર મિલોનો નફો વધારી શકાતો નથી. આ જ કારણ છે કે હવે સરકાર અને ખાંડ મિલો અન્ય સંસાધનો પર પણ કામ કરી રહી છે. મિલોમાં ઇથેનોલ પ્લાન્ટનો સમાવેશ થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. જેનાથી દેશની તમામ સુગર મિલને ફાયદો થશે નહીં પરંતુ ગોળ અને ખાંડ બનાવવાથી વધારાની આવક પણ મળશે. એટલેકે સીધો ફાયદો આ ઇથેનોલનો શેરડી પકવતા ખેડૂતોને છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video