West Bengal : જલપાઇગુડીમાં ગંભીર અકસ્માતમાં 13ના મોત, 18 ઘાયલ

West Bengal : જલપાઇગુડીમાં ધુમ્મસના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ છે. ધુપગુડી વિસ્તારમાં બોલ્ડરથી ભરેલી એક ટ્રક ગત રાતે 9 વાગ્યે અનેક ગાડીઓ સાથે અથડાઇ ગઇ. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા, જ્યારે 18 લોકો ઘાયલ થયા. ઇજાગ્રસ્તોને જલપાઇગુડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જલપાઇગુડીના ASPના જણાવ્યા પ્રમાણે, રોંગ સાઇડમાં આવતી ટાટા મેજિક અને મારુતિ વેન […]

| Updated on: Jan 20, 2021 | 9:46 AM

West Bengal : જલપાઇગુડીમાં ધુમ્મસના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ છે. ધુપગુડી વિસ્તારમાં બોલ્ડરથી ભરેલી એક ટ્રક ગત રાતે 9 વાગ્યે અનેક ગાડીઓ સાથે અથડાઇ ગઇ. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા, જ્યારે 18 લોકો ઘાયલ થયા. ઇજાગ્રસ્તોને જલપાઇગુડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જલપાઇગુડીના ASPના જણાવ્યા પ્રમાણે, રોંગ સાઇડમાં આવતી ટાટા મેજિક અને મારુતિ વેન સાથે ટ્રક અથડાતા આ અકસ્માત થયો હતો. પોલીસે ટ્રક ડ્રાઇવરને કસ્ટડીમાં લઇને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

Follow Us:
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">