આ VIDEO જોયા બાદ તમે ક્યારેય ગાજરનું જ્યુસ નહીં પીઓ

જો તમે ગાજરનું જ્યૂસ પીવાના શોખીન હોય તો તમારે આ સમાચાર ચોક્કસ જોવા જોઈએ. ગાજરનું જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ જે ગાજરની સફાઈનો જે VIDEO આવ્યો છે તે જોયા પછી કદાચ તમે ગાજરનું જ્યૂસ પીવાનું પસંદ નહીં કરો. આ ચોંકાવનારો VIDEO દાદરના પ્લાઝા માર્કેટનો છે. આ પણ વાંચો: બુલેટ બાઈક લઈને અવાજનું પ્રદૂષણ ફેલાવનારાઓની […]

આ VIDEO જોયા બાદ તમે ક્યારેય ગાજરનું જ્યુસ નહીં પીઓ
Follow Us:
| Updated on: Aug 14, 2019 | 3:49 PM

જો તમે ગાજરનું જ્યૂસ પીવાના શોખીન હોય તો તમારે આ સમાચાર ચોક્કસ જોવા જોઈએ. ગાજરનું જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ જે ગાજરની સફાઈનો જે VIDEO આવ્યો છે તે જોયા પછી કદાચ તમે ગાજરનું જ્યૂસ પીવાનું પસંદ નહીં કરો. આ ચોંકાવનારો VIDEO દાદરના પ્લાઝા માર્કેટનો છે.

આ પણ વાંચો: બુલેટ બાઈક લઈને અવાજનું પ્રદૂષણ ફેલાવનારાઓની ખેર નથી…પોલીસ લઈ રહી છે પગલાં

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કે જ્યાં શાકમાર્કેટમાં એક શખ્સ ડ્રમ અંદર ઉતરીને પગથી ગાજરની સફાઈ કરી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે એક શખ્સે આ ઘટનાનો VIDEO ઉતારવાનો પ્રયાસ કર્યો ત્યારે દુકાન માલિકે તેની સાથે મારમારી કરવાનો પ્રયાસ પણ કર્યો. વીડિયોમાં પગથી ગાજર ધોઈ રહેલા શખ્સનો દાવો છે કે આ ગાજરનો ઉપયોગ જ્યૂસ બનાવવામાં થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ દુકાનદાર પર ચારેકોરથી માછલા ધોવાઈ રહ્યા છે અને તેની સામે કડક પગલાં લેવાની માગ પણ કરવામાં આવી છે. વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસને કાર્યવાહીની ખાતરી આપી છે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">