AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day 2020: ‘વેલેન્ટાઈન ડે’ પર ઉદ્યોગપતિ રતન ટાટાએ શેયર કરી પોતાની ‘લવ સ્ટોરી’

‘વેલેન્ટાઈન ડે’ના એક દિવસ પહેલા દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ તેમની ‘લવ સ્ટોરી’ શેયર કરી છે. રતન ટાટાએ જણાવ્યું કે આ લોસ એન્જલસમાં થયું હતું. જ્યારે તે કોલેજ પુરી કર્યા પછી એક આર્કિટેક્ચર કંપનીમાં નોકરી કરી રહ્યા હતા. રતન ટાટાએ જણાવ્યું કે તે ખુબ સારો સમય હતો અને વાતાવરણ પણ સરસ હતું. Ratan Tata revealed […]

Valentine's Day 2020: 'વેલેન્ટાઈન ડે' પર ઉદ્યોગપતિ રતન ટાટાએ શેયર કરી પોતાની 'લવ સ્ટોરી'
| Updated on: Feb 14, 2020 | 4:30 AM
Share

‘વેલેન્ટાઈન ડે’ના એક દિવસ પહેલા દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ તેમની ‘લવ સ્ટોરી’ શેયર કરી છે. રતન ટાટાએ જણાવ્યું કે આ લોસ એન્જલસમાં થયું હતું. જ્યારે તે કોલેજ પુરી કર્યા પછી એક આર્કિટેક્ચર કંપનીમાં નોકરી કરી રહ્યા હતા. રતન ટાટાએ જણાવ્યું કે તે ખુબ સારો સમય હતો અને વાતાવરણ પણ સરસ હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમની પાસે પોતાની કાર હતી અને તે પોતાની નોકરી ખુબ પસંદ કરતા હતા. તે 1960 પછી શરૂઆતનો સમય હતો અને તેમની ઉંમર 25 વર્ષની આસપાસ હતી. રતન ટાટાના કહેવા પ્રમાણે, હું પ્રેમમાં પડ્યો અને લગભગ લગ્ન કરી લીધા હતા પણ તે સમયે મેં અસ્થાયી રૂપે પરત ફરવાનો નિર્ણય કર્યો, કારણ કે હું દાદીથી દુર હતો. જે 7 વર્ષથી બીમાર અને અસ્વસ્થ હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રતન ટાટાએ આગળ લખ્યું કે ત્યારબાદ તે આશાએ તેમની પ્રેમિકાની પાસે પરત ફર્યા કે જેની સાથે તે લગ્ન કરવા ઈચ્છે છે, તે તેમની સાથે ભારત આવશે પણ 1962માં ભારત-ચીન યુદ્ધના કારણે તેમના માતા-પિતા હવે આ સંબંધને આગળ વધારવાના પક્ષમાં નહતા. તેથી તે સંબંધ તૂટી ગયો. એ વાત તો બધા જાણે જ છે કે રતન ટાટા જીવનભર અપરણીત રહ્યા છે અને તે કહે છે કે તેમને તેનો પછતાવો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">