ઉત્તરાખંડમાં દર વર્ષે ચોમાસુ કેમ લાવે છે વિનાશનો વરસાદ, આટલા મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થવા પાછળ ક્યુ વિજ્ઞાન જવાબદાર છે- વાંચો
ભારે વરસાદ, ભયજનક સ્તરે વહેતી નદીઓ અને ભૂસ્ખલન ઉત્તરાખંડમાં વરસાદની ઓળખ બની ગઈ છે. આ ઋતુ તેની સાથે વિનાશ અને એક પીડાદાયક દૃશ્ય મુકી જાય છે. અહી એ સમજવાની કોશિશ કરીશુ કે આખરે શા માટે વરસાદી સીઝનમાં ઉત્તરાખંડમાં જ કેમ વિનાશ આવે છે. શા માટે લેન્ડ સ્લાઈડની ઘટનાઓ વધુ થાય છે.

અષાઢ મહિનો શરૂ થઈ ગયો છે અને ચોમાસાએ દેશના મોટાભાગના વિસ્તારોને ઘેરી લીધા છે. આ દરમિયાન, પર્વતોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં, વરસાદ વિનાશ વેરી રહ્યો છે.ઉત્તરાખંડમાં દર વર્ષે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. આવો જાણીએ તેની પાછળ ક્યા કારણો જવાબદાર છે. કુદરતી કારણો ભૌગોલિક અને ભૂસ્તરશાસ્ત્રીય સંવેદનશીલતા: ઉત્તરાખંડમાં વરસાદની ઋતુ દરમિયાન ભૂસ્ખલનથી થતા વિનાશનું સૌથી મોટું કારણ તેનું ભૌગોલિક સ્થાન છે. તે હિમાલયના એક ભાગમાં આવેલું છે જ્યાં ખડકો નબળા અને બરડ હોય છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile = (typeof is_mobile !== 'undefined') ? is_mobile() : false; ...
