AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: PM મોદીની પર્સનલ વેબસાઇટનું ટવીટર એકાઉન્ટ હેક, હેકરે કોરોના રીલીફ ફંડ માટે માગ્યા બિટકોઇન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટવીટર એકાઉન્ટને થોડા સમય માટે હૅક કરી દેવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ તેમની પર્સનલ વેબસાઇટ narendramodi.in સાથે લિંક હતું. તેમની આ વેબસાઇટ પર 25 લાખથી વધુ ફોલોઅર્સ છે. નોંધનીય છે કે, એકાઉન્ટને હૅક કર્યા બાદ હૅકર્સ બિટકૉઇનની માંગ કરવા કરવા લાગ્યા. હૅકર્સે ટ્વિટ કરીને પીએમ નેશનલ રિલીફ ફંડમાં પૈસા દાન કરવાની માંગ […]

VIDEO: PM મોદીની પર્સનલ વેબસાઇટનું ટવીટર એકાઉન્ટ હેક, હેકરે કોરોના રીલીફ ફંડ માટે માગ્યા બિટકોઇન
| Updated on: Sep 03, 2020 | 3:53 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટવીટર એકાઉન્ટને થોડા સમય માટે હૅક કરી દેવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ તેમની પર્સનલ વેબસાઇટ narendramodi.in સાથે લિંક હતું. તેમની આ વેબસાઇટ પર 25 લાખથી વધુ ફોલોઅર્સ છે. નોંધનીય છે કે, એકાઉન્ટને હૅક કર્યા બાદ હૅકર્સ બિટકૉઇનની માંગ કરવા કરવા લાગ્યા. હૅકર્સે ટ્વિટ કરીને પીએમ નેશનલ રિલીફ ફંડમાં પૈસા દાન કરવાની માંગ કરવા લાગ્યા અને તે પણ ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી. જોકે બાદમાં એકાઉન્ટને રિકવર કરી લેવામાં આવ્યું. ટ્વિટરે પણ સ્વીકાર્યું છે કે PM મોદીની પર્સનલ વેબસાઇટ સાથે લિંક એકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: VIDEO: અગરથી આવી આફત ! ભાલ પંથકના ખેડૂતોને ભારે નુકસાન, શું તંત્ર દ્વારા આડેધડ અગરની અપાય છે મંજૂરી ?

ટ્વિટરના પ્રવક્તા મુજબ, અમે આ મામલાની પૂરી તપાસ કરી રહ્યા છીએ. જોકે, હજુ સુધી એ જાણકારી નથી મળી કે આ એકાઉન્ટ ઉપરાંત અન્ય કોઈ એકાઉન્ટ ઉપર પણ ફરક પડ્યો છે કે નહીં. હૅકર્સે તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, હું આપ લોકોને અપીલ કરું છું કે કોવિડ-19 માટે ઊભા કરવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો. પીએમના ટ્વિટર હેન્ડલ પર લગભગ અડધો ડઝન ટ્વિટ કરવામાં આવ્યા. તમામ ટ્વિટમાં પૈસા ડોનેટ કરવાની માંગ કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">