આ ફોટો શેર કરીને ભારતીય રેલવે વિભાગ ગર્વ લઈ રહ્યો છે, જાણો કેમ?
રેલવે વિભાગ દ્વારા એક મહિલાની પ્રસૂતિ બાદની તસવીર શેર કરવામાં આવી છે અને આખું રેલવે વિભાગ આ બાબતે ગર્વ લઈ રહ્યું છે. થયું એવું કે કોઈ ડૉ. હાજર નહોતા ત્યારે રેલવે વિભાગના TTEએ મહિલાની પ્રસુતિ કરાવી હતી. આ પ્રસુતિ બાદ રેલવે વિભાગના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલથી તસવીરને પોસ્ટ કરવામાં આવી છે. આ પણ વાંચો: ધો.12 અને […]
રેલવે વિભાગ દ્વારા એક મહિલાની પ્રસૂતિ બાદની તસવીર શેર કરવામાં આવી છે અને આખું રેલવે વિભાગ આ બાબતે ગર્વ લઈ રહ્યું છે. થયું એવું કે કોઈ ડૉ. હાજર નહોતા ત્યારે રેલવે વિભાગના TTEએ મહિલાની પ્રસુતિ કરાવી હતી. આ પ્રસુતિ બાદ રેલવે વિભાગના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલથી તસવીરને પોસ્ટ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ધો.12 અને ગ્રેજ્યુએટ થયા પછી ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ કેવી રીતે બનવું, જુઓ VIDEO
INDIAN RAILWAYS, SERVING PASSENGERS WITH SMILE : TTE of delhi division Shri H.S.Rana helped a woman deliver baby at night, with help of co-passengers, when no doctor could be found on train. His Samaritan and humanitarian act makes us feel proud. pic.twitter.com/9IgbKdpHJ4
— Ministry of Railways (@RailMinIndia) June 14, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઘણી વખત ટ્રેનમાં ડિલિવરી થવાના સમાચાર આવતા જ હોય છે પણ આ વખતે TTEની હિમ્મતના લીધે એક મહિલાની પ્રસુતિ કરાવવામાં આવી અને તેના લીધે રેલવે વિભાગમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રસુતિ બાદની તસવીર રેલવે વિભાગે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ શેર કરી હતી. આ ડિલિવરી કરાવનારા TTEનું નામ એચ એસ રાણા જાણવા મળી રહ્યું છે. રાતના સમયે ટ્રેનમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડી હોય અને ડિલિવરી કરાવવી પડી હોય તેવી ઘટનાઓમાં આ એક વિરલ ઘટના છે કારણ કે આ ડિલિવરી કોઈપણ ડૉક્ટરની હાજરી વિના TTEએ જ કરાવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]