કોરોનાના લીધે હાહાકાર, સરકાર 3 હજાર કેદીને છોડવાની તૈયારી કરી રહી છે!

કોરોના વાઈરસના લીધે  એવા કેદીઓને પેરોલ પર છોડી શકાય જે નાના ગુનાઓમાં સજા ભોગવી રહ્યાં હોય. કોરોના વાઈરસની અસર તિહાડ જેલના પ્રશાસન પર પણ જોવા મળી રહી છે. એવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે દિલ્હીમાં તિહાડ જેલ વિભાગ 3 હજાર કેદીઓને છોડી શકે છે. આ કેદીઓને આગામી 2થી 3 દિવસમાં છોડવામાં આવી શકે છે. […]

કોરોનાના લીધે હાહાકાર, સરકાર 3 હજાર કેદીને છોડવાની તૈયારી કરી રહી છે!
Follow Us:
| Updated on: Mar 23, 2020 | 3:09 PM

કોરોના વાઈરસના લીધે  એવા કેદીઓને પેરોલ પર છોડી શકાય જે નાના ગુનાઓમાં સજા ભોગવી રહ્યાં હોય. કોરોના વાઈરસની અસર તિહાડ જેલના પ્રશાસન પર પણ જોવા મળી રહી છે. એવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે દિલ્હીમાં તિહાડ જેલ વિભાગ 3 હજાર કેદીઓને છોડી શકે છે. આ કેદીઓને આગામી 2થી 3 દિવસમાં છોડવામાં આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

/tihar-jail-dg-sandeep-goel-3000-convicts-released

આ પણ વાંચો :   કોરોનાના લીધે હાહાકાર, સરકાર 3 હજાર કેદીને છોડવાની તૈયારી કરી રહી છે!

તિહાડ જેલના ડીજી સંદીપ ગોયલે જાણકારી આપી કે આગામી 3થી 4 દિવસમાં આ નિર્ણય પર અમલ થઈ શકે છે. 1500 કેદીઓ એવા છે કે જેના જમાનત કે પેરોલ પર છોડી શકાય છે. આ અંગે કાયદાકીય પ્રક્રિયાઓનું અમે અધ્યયન કરી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે તિહાડ જેલમાં પણ કોરોના વાઈરસના ભયના લીધે આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે અને નવા આવનારા તમામ કેદીઓની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત આવા કેદીઓને અલગ અલગ રુમમાં 3 દિવસ સુધી રાખવામાં આવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે આ અંગે નિર્ણય સરકાર જ લેશે અને તે બાદ સ્પષ્ટતા થઈ શકશે કે ક્યારે કેદીઓને છોડવામાં આવશે. આમ કોરોનાનો ભય જેલ સુધી પહોંચી ગયો છે અને તેના લીધે કેદીઓને છોડવામાં આવી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">