વર્ષ 2020 દુનિયા સામે એક પડકાર બનીને આવ્યું, ચીનમાંથી નિકળેલા વાઈરસે સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી

  • TV9 Webdesk25
  • Published On - 7:10 AM, 30 Dec 2020
The year 2020 has become a challenge to the world the virus from China has spread the epidemic all over the world.

વર્ષ 2020ની વિદાય થઈ રહી છે. જો આપણે આ વર્ષે નજર કરીએ તો કોરોના વાઈરસ મહામારી સૌથી વધારે ચર્ચામાં રહી. કોઇ દેશના તેનાથી બરબાદ થતા જોયા તો કેટલાક દેશ તેની સામે હજુ પણ લડી રહ્યાં છે.

કોઇ વેક્સિનની ઘોષણા કરે છે તો કેટલાક હજુ સંશોધન કરી રહ્યાં છે.. કેટલાક દેશોએ લોકડાઉન લગાવ્યું તો કેટલાકે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ રાખી.. ત્યારે નજર કરીએ કોરોના મહામારી વચ્ચે વિશ્વના કેવા રહ્યાં હાલ હવાલ