Supreme Court માં હવે સપ્તાહમાં બે દિવસ કરાશે ફિઝિકલ સુનાવણી, 20 ઓક્ટોબરથી લાગુ પડશે નિયમ

Supreme Court Physical Hearing: કોરોના મહામારીને કારણે ગયા વર્ષે માર્ચથી વિડીયો-કોન્ફરેન્સના માધ્યમથી કરી સુનાવણી કરી રહયા છે. જેથી વકીલો માંગ કરી રહ્યા હતા કે કોર્ટરૂમમાં સુનાવણી તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે.

Supreme Court માં હવે સપ્તાહમાં બે દિવસ કરાશે ફિઝિકલ સુનાવણી, 20 ઓક્ટોબરથી લાગુ પડશે નિયમ
Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 6:35 AM

Supreme Court : કોર્ટરૂમમાં ફિઝિકલ સુનાવણી (Physical Hearing) ફરી શરૂ કરવા તરફ એક પગલું ભરતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે 20 ઓક્ટોબરથી બુધવાર અને ગુરુવારે સૂચિબદ્ધ તમામ બાબતોની સુનાવણી વકીલો અને વાદીઓની સીધી હાજરીમાં કરવામાં આવશે.

કોરોના (Covid-19) મહામારીને કારણે ગયા વર્ષે માર્ચથી વિડીયો-કોન્ફરેન્સના માધ્યમથી કરી સુનાવણી કરી રહયા છે. જેથી વકીલો માંગ કરી રહ્યા હતા કે કોર્ટરૂમમાં સુનાવણી તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે. મોડી સાંજે જારી કરવામાં આવેલી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) માં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નિર્ણય બાર તરફથી મળેલા પ્રોત્સાહક પ્રતિભાવ અને સીધી ચેનલ દ્વારા સુનાવણીને વધુ સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે.

વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ કાર્યવાહીમાં ભાગ લેવાનો મૂળભૂત અધિકાર જાહેર કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી હતી. અરજદારોએ વિવિધ હાઈકોર્ટના વહીવટી આદેશોને પડકાર્યા હતા, જે અંતર્ગત કોર્ટને સામાન્ય સુનાવણી માટે ખોલવામાં આવી હતી. અરજદારે કહ્યું કે વીડિયો કોન્ફરન્સિંગ સુનાવણી સંપૂર્ણપણે બંધ ન થવી જોઈએ. અદાલતની કાર્યવાહી મિશ્ર રીતે ચાલવી જોઈએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હાઈકોર્ટની કાર્યવાહી સંપૂર્ણપણે સામાન્ય એસોસિએશન ઓફ ઓલ ઇન્ડિયા જ્યુરિસ્ટ્સ એન્ડ એડવોકેટ્સે 16 ઓગસ્ટના ઉત્તરાખંડ હાઇકોર્ટના વહીવટી આદેશને પડકાર્યો હતો. આ અંતર્ગત 24 ઓગસ્ટથી હાઈકોર્ટની કાર્યવાહી સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ હતી. સંસ્થાએ કહ્યું કે કોરોના હજુ પણ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. આ સિવાય વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંભળવાના ઘણા ફાયદા છે. તેથી, તે ચાલુ રાખવું જોઈએ. જ્યારે વકીલો સામે ઉભા હોય, તો જ વધુ સારી સુનાવણી થઈ શકે. સિનિયર વકીલોને સાંભળીને જુનિયર વકીલો પણ શીખે છે.

સંક્ષિપ્ત સુનાવણી બાદ કોર્ટે આ મામલે ઉત્તરાખંડ, બોમ્બે, MP અને કેરળ હાઇકોર્ટની રજિસ્ટ્રીને નોટિસ આપી હતી. કોર્ટે આ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનને નોટિસ પણ જારી કરી હતી.

આ પણ વાંચો: હવે સ્વીગીના કર્મચારીઓને મળશે કમાણીની તકો, કંપની લાવ્યું છે આ ખાસ ઓફર

આ પણ વાંચો: Ahmedabad: ‘અબ કી બાર પેટ્રોલ 100 કે પાર’, બેનર્સ સાથે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">