બદ્રીનાથ મંદિરના ખુલ્યા કપાટ, જુઓ આ VIDEO
લૉકડાઉનના 50 દિવસ ઉપર થઇ ગયા છે. ત્યારે આ 50 દિવસ બાદ બદ્રીનાથના મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. લૉકડાઉનના કારણે છેલ્લા ઘણા સમયથી આ કપાટ બંધ હતા. જો કે, હવે આજે સવારે સાડા ચાર કલાકે કપાટ ખોલવામાં આવ્યા હતા. આજે સવારે પ્રથમ પૂજા સવારે 9 કલાકે કરવામાં આવી. પ્રથમ પૂજા PM મોદીના નામે કરવામાં આવી હતી. […]

લૉકડાઉનના 50 દિવસ ઉપર થઇ ગયા છે. ત્યારે આ 50 દિવસ બાદ બદ્રીનાથના મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. લૉકડાઉનના કારણે છેલ્લા ઘણા સમયથી આ કપાટ બંધ હતા. જો કે, હવે આજે સવારે સાડા ચાર કલાકે કપાટ ખોલવામાં આવ્યા હતા. આજે સવારે પ્રથમ પૂજા સવારે 9 કલાકે કરવામાં આવી. પ્રથમ પૂજા PM મોદીના નામે કરવામાં આવી હતી. આ સમયે માત્ર ગણતરીના લોકો જ અહીં ઉપસ્થિત રહ્યા હતા. અને આવનારા થોડા સમય માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ પર પણ પ્રતિબંધ યથાવત્ રહે છે. માત્ર મંદિરના કેટલાક આગેવાનો જ પ્રવેશ મેળવી શકશે.
Uttarakhand: The portals of Badrinath Temple opened early morning today, 28 people including chief priest was present.#TV9News pic.twitter.com/WyCFRa6fYv
— tv9gujarati (@tv9gujarati) May 15, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
