VIDEO: આબુ રોડની નદીમાં આવેલા પૂરમાં જીપ તણાઈ, સ્થાનિકોએ મુસાફરોને બચાવ્યા
રાજસ્થાનમાં પડી રહેલા વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. આબુ રોડ ભાખર વિસ્તારની નદીમાં અચાનક આવેલા પૂરમાં જીપ તણાઈ જવા પામી હતી. જો કે જીપમાં સવાર મુસાફરોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. જુઓ વિડીયો. આ પણ વાંચોઃકંગના રનૌતને વાય કેટેગરીની સુરક્ષા, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફાળવી સુરક્ષા Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત […]
રાજસ્થાનમાં પડી રહેલા વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. આબુ રોડ ભાખર વિસ્તારની નદીમાં અચાનક આવેલા પૂરમાં જીપ તણાઈ જવા પામી હતી. જો કે જીપમાં સવાર મુસાફરોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. જુઓ વિડીયો.
આ પણ વાંચોઃકંગના રનૌતને વાય કેટેગરીની સુરક્ષા, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફાળવી સુરક્ષા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો