Viral Video: મેટ્રો સ્ટેશન પર આત્મહત્યા કરવા આવેલી યુવતીનો દિલધડક બચાવ, CISF જવાનનું કરાયું સન્માન

તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં ફરિદાબાદના સેક્ટર 28 મેટ્રો સ્ટેશન પર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહેલી યુવતીને બચાવી લેવામાં આવી. બાદમાં બચાવનાર જવાનનું સન્માન પણ કરવામાં આવ્યું.

Viral Video: મેટ્રો સ્ટેશન પર આત્મહત્યા કરવા આવેલી યુવતીનો દિલધડક બચાવ, CISF જવાનનું કરાયું સન્માન
The girl who was going to jump from the metro station was saved
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 9:23 AM

CISFએ ફરિદાબાદના સેક્ટર 28 મેટ્રો સ્ટેશન (Metro Station) પર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહેલી યુવતીને બચાવનાર જવાનનું (CISF Jawan) સન્માન કર્યું છે. સોમવારે કોન્સ્ટેબલ નંદલાલ રામનું 10,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને અવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું. તેમની સાથે શિફ્ટ પ્રભારી એસઆર સિંહનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

CISF ના ડીજી એસ.કે. સક્સેનાએ સોમવારે રામ અને તેના વરિષ્ઠ અને તે દિવસના શિફ્ટ પ્રભારી સહાયક સબ-ઇન્સ્પેક્ટર એસ.આર સિંહને સન્માનિત કર્યા હતા. આ ઘટનામાં સિંહે પણ તત્કાળ કાર્યવાહી કરી, ઝડપી સમજણ બતાવી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે રામને 10,000 રૂપિયાનું રોકડ ઇનામ અને મહાનિર્દેશકનો પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યો છે. જ્યારે સિંહનું પ્રશસ્તિપત્રથી સન્માન કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ચાલો તમને જણાવી દઈએ કે સમગ્ર મુદ્દો શું છે. 24 જુલાઈએ, દિલ્હીની માંગોલપુરીમાં ભયાનક ઘટના ઘટી હતી. ઘરે ઝગડો થયા બાદ ભાગી આવેલી એક યુવતીએ ફરીદાબાદમાં સેક્ટર -28 મેટ્રો સ્ટેશન પર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. સીઆઈએસએફ જવાન અને અન્ય લોકોએ યુવતી મેટ્રો સ્ટેશનના ટેરેસ પરથી રસ્તા પર કૂદી પડે તે પહેલાં જ તેને બચાવી લીધી. દિલ્હી-મથુરા હાઇવેના સર્વિસ લેન પર ચાલતા લોકોએ આ સમગ્ર દ્રશ્યને તેમના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. ચાલો જોઈએ આ દ્રશ્યો.

આ ઘટના જ્યારે બની ત્યારે કોન્સ્ટેબલ નંદલાલ CCTV ની ડ્યુટીમાં હતા. પરંતુ જેવી આ યુવતીને છત પર જોઈ કે તેઓ તેને બચાવવા દોડીને પહોંચ્યા. તેમની સાથે એક યુવક અને અન્ય યુવતી પણ તેને બચાવવા આગળ આવ્યા. બાદમાં તેમણે મળીને યુવતીને બચાવી અને જોખમી સ્થાનથી સુરક્ષિત સ્થાન તરફ લઇ ગયા. જાહેર છે કે સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં દિલ્હી મેટ્રો નેટવર્કને સશસ્ત્ર સુરક્ષા પૂરી પાડે છે.

આ પણ વાંચો: આંખોની સમસ્યા નથી સામાન્ય: ઘટવા લાગ્યું છે આંખોનું તેજ, તો આપવાનો આ 6 ઘરેલુ ઉપાય

આ પણ વાંચો: Monsoon Health Tips: ચોમાસામાં આ 5 ખાદ્ય વસ્તુઓથી રહો દુર, નહીંતર સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">