દેશની કોરોના વેક્સિન COVAXINને હંગેરીમાંથી મળ્યું GMP સર્ટિફિકેટ

ભારત બાયોટેકની COVAXIN ને હંગેરીમાંથી GMP પ્રમાણપત્ર મળ્યું છે.આ માન્યતા વૈશ્વિક સ્તરે નવીનતા લાવવા અને રસીઓના સંશોધન માટે આપવામાં આવે છે.

દેશની કોરોના વેક્સિન COVAXINને હંગેરીમાંથી મળ્યું GMP સર્ટિફિકેટ
covaxin received a gmp certificate from hungary

ભારત બાયોટેકની COVAXIN ને હંગેરીમાંથી GMP પ્રમાણપત્ર મળ્યું છે.જે યુરોપિયન નિયમનકારો તરફથી ભારત બાયોટેકની COVAXINને મળેલું આ પ્રથમ EUDRAGDMP પાલન પ્રમાણપત્ર છે.

COVAXINને હંગેરી તરફથી GMP પ્રમાણપત્ર મળ્યું છે. આ યુરોપિયન રેગ્યુલેટરીઝ (European regulators)તરફથી ભારત બાયોટેક દ્વારા પ્રાપ્ત કરાયેલું પ્રથમ EUDRAGDMP પાલન પ્રમાણપત્ર છે.

GMP નું પ્રમાણપત્ર એ EUDRAGDMPના નિયમોના પાલન માટે આપવામાં આવે છે. યુરોપિયન કોમ્યુનિટી ઓફ મેન્યુફેક્ચરિંગ ઓથોરાઇઝેશન (Manufacturing Authorization of the European Community) ofદ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.આ પ્રમાણપત્ર મેળવ્યા બાદ ભારત બાયોટેકે વૈશ્વિક ગુણવત્તાના ધોરણો પર વેક્સિનના ઉત્યાદન અને કોવિડ -19 રોગચાળા સામે ચાલી રહેલી લડાઈમાં વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

આ માન્યતા વૈશ્વિક સ્તરે નવીનતા લાવવા અને રસીઓના સંશોધન(Reserch) અને વિકાસમાં મોખરે રહેનારી કંપનીને આપવામાં આવે છે અને તેની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવે છે.

 

આ પણ વાંચો: જાણો દેશમાં કોરોના વેક્સિન સ્પુતનિક Vને આવવામાં શા માટે થઈ રહ્યો છે વિલંબ ?

આ પણ વાંચો: Covid 19 India : કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો માટે સરકારની મહત્વની જાહેરાત,જાણો સરકારે શું કરી જાહેરાત

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati