નહીં સુધરે પાકિસ્તાન, CRPF પર પુલવામાં બાદ થયો મોટો હુમલો

જમ્મુ કશ્મીરમાં બુધાવારે આતંકવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો છે. અનંતનાગના બસ સ્ટેન્ડ પાસે થયેલા આ હુમલામાં CRPFના 5 જવાન શહીદ થયા છે અને 5 જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટરમાં જવાનોએ 2 આતંકવાદીઓને માર્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more હજારો રૂપિયા પર ન ફેરવો પાણી! […]

નહીં સુધરે પાકિસ્તાન, CRPF પર પુલવામાં બાદ થયો મોટો હુમલો
Follow Us:
| Updated on: Jun 12, 2019 | 3:19 PM

જમ્મુ કશ્મીરમાં બુધાવારે આતંકવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો છે. અનંતનાગના બસ સ્ટેન્ડ પાસે થયેલા આ હુમલામાં CRPFના 5 જવાન શહીદ થયા છે અને 5 જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટરમાં જવાનોએ 2 આતંકવાદીઓને માર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હજારો રૂપિયા પર ન ફેરવો પાણી! કેસર અસલી છે કે નકલી આ રીતે ચેક કરો
સવારે નાસ્તામાં ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ગેસ,અપચો અને ડાયાબિટીસનો વધી જશે ખતરો
આજનું રાશિફળ તારીખ 06-12-2023
પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવવા અપનાવો આ ટીપ્સ
વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ
હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૂત્રોના જણાવ્યા અનુસાર અનંતનાગમાં 2 આતંકવાદી બાઈક પર આવ્યા અને CRPF તેમજ પોલીસ જવાનો પર ફાયરીંગ શરૂ કર્યુ. જેમા પોલીસના SHO પણ ઘાયલ થયાના સમાચાર છે તેમજ શહીદોમાં એક ASI પણ સામેલ છે. હાલ સેના અને આતંકવાદી વચ્ચે ફાયરીંગ ચાલુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">