હૈદરાબાદ રેપકાંડ બાદ આરોપીઓના એન્કાઉન્ટર વિશે પોલીસ કમિશનરે જણાવી સમગ્ર ઘટના
હૈદરાબાદ રેપકાંડના એન્કાઉન્ટરને સમગ્ર દેશ આવકારી રહ્યો છે. ત્યારે હૈદરાબાદમાં સ્થાનિકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી તેને અભિનંદન પાઠવ્યા. NH-44 પરથી અંડરપાસ બ્રિજ નીચે ઉભેલી પોલીસ પર લોકોએ ફૂલોનો વરસાદ કર્યો. તો મહિલાઓએ પોલીસ અધિકારીઓને મીઠાઈ ખવડાવીને પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. લોકોએ આતશબાજી કરી એન્કાઉન્ટરના નિર્ણયનું ભવ્ય સ્વાગત કર્યું. ટ્વીટર પર હૈદરાબાદ પોલીસના વખાણ થઈ […]

હૈદરાબાદ રેપકાંડના એન્કાઉન્ટરને સમગ્ર દેશ આવકારી રહ્યો છે. ત્યારે હૈદરાબાદમાં સ્થાનિકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી તેને અભિનંદન પાઠવ્યા. NH-44 પરથી અંડરપાસ બ્રિજ નીચે ઉભેલી પોલીસ પર લોકોએ ફૂલોનો વરસાદ કર્યો. તો મહિલાઓએ પોલીસ અધિકારીઓને મીઠાઈ ખવડાવીને પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. લોકોએ આતશબાજી કરી એન્કાઉન્ટરના નિર્ણયનું ભવ્ય સ્વાગત કર્યું. ટ્વીટર પર હૈદરાબાદ પોલીસના વખાણ થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર જયા બચ્ચને આપ્યું આ નિવેદન
Cyberabad CP VC Sajjanar: On 4 and 5 December, we interrogated the accused after taking the accused into police custody. #Telangana #Hyderabad pic.twitter.com/F0C0kGNJcc
— Tv9 Gujarati (@tv9gujarati) December 6, 2019
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

