તાજમહેલ ટિકિટની મુલાકાત થઇ શકે છે મોંઘી, જાણો ટીકીટમાં થયો કેટલો વધારો

2018 માં એએસઆઈએ તાજમહલના ટિકિટ રેટમાં વધારો કર્યો હતો. હવે એડીએએ પણ તાજમહાલની મુલાકાતને મોંઘા બનાવવાની દરખાસ્ત કરી છે. આ દરખાસ્ત મુજબ એડીઆઈની જેમ એડીએ પણ ટિકિટ લાગુ કરશે.

તાજમહેલ ટિકિટની મુલાકાત થઇ શકે છે મોંઘી, જાણો ટીકીટમાં થયો કેટલો વધારો
Taj Mahal tickets
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 16, 2021 | 11:08 AM

આગરામાં તાજમહેલના દીદાર હવે મોંઘા થઇ શકે છે. આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટીએ તાજમહેલની ટિકિટ દર વધારવાનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. આગામી સમયમાં ભાવ વધી શકે છે.

2018 માં એએસઆઈએ તાજમહલના ટિકિટ રેટમાં વધારો કર્યો હતો. હવે એડીએએ પણ તાજમહાલના દીદારને મોંઘા બનાવવાની દરખાસ્ત કરી છે. આ અંગે આગ્રા વિભાગના કમિશનર અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે તાજમહેલ પર એએસઆઈની ટિકિટ છે, જેના પર એડીએએ પણ દરખાસ્ત કરી છે. આ દરખાસ્ત મુજબ એડીઆઈની જેમ એડીએ પણ ટિકિટ લાગુ કરશે.

આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટીએ તાજમહેલના મુખ્ય ગુંબજમાં પ્રવેશ માટે 200 રૂપિયાની વધારાની એક ટિકિટનો પ્રસ્તાવ મૂક્યો છે, જે ASI દ્વારા અગાઉથી લેવામાં આવતા 200 રૂપિયા કરતા અલગ છે. ઓથોરિટીએ તાજમહેલના ટોલ ફંડમાં વધારો કરવા સરકારને દરખાસ્ત મોકલી છે. આને લીધે તાજમહેલની ટિકિટ દર 1 એપ્રિલથી વધી શકે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સત્તાના આ પ્રસ્તાવ પર પ્રવાસીઓ અને પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે તાજમહેલની ટિકિટ મોંઘી ન હોવી જોઇએ, પહેલેથી જ ટિકિટના ભાવ ઘણા વધારે છે, પરિવાર સાથે લોકો આવે છે તો ઘણા બધા પૈસા ટિકિટમાં ખર્ચાઈ જાય છે.

તે જ સમયે, તાજમહેલની ટૂરિસ્ટ ગાઇડનું કહેવું છે કે તાજમાં પ્રવાસીઓની સુવિધા માટે કંઈપણ વધારવામાં આવ્યું નથી. જ્યારે ટિકિટનો ભાવ ઘણી વખત વધારી દેવામાં આવ્યો છે. હવે એડીએ બીજી ઓફર આપી છે. તમને જણાવી દઈએ કે હાલમાં તાજમહેલ માટે પ્રવેશ ફી ભારતીય પ્રવાસીઓ માટે 50 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓ માટે 1100 રૂપિયા છે. જે વધીને ભારતીય પ્રવાસીઓ માટે 80 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓએ 1200 રૂપિયા ચૂકવવા પડી શકે છે. અને ગુંબજના પ્રવેશ માટે પણ ટીકીટ ભાવ વધી શકે છે.

આ જ સમયે શાહજહાં-મુમતાઝની કબર જોવા માટે મુખ્ય ગુંબજ પર જવા પ્રવાસીઓને 200 રૂપિયાની વધારાની ટિકિટ ખરીદવી પડશે. એડીએ દરખાસ્તની મહોર બાદ તાજમહેલની એન્ટ્રી ફી મોંઘી થશે. આટલું જ નહીં, દેશી-વિદેશી પ્રવાસીઓને મુખ્ય ગુંબજ પર જવા માટે 400 રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે. સરકાર દ્વારા દરખાસ્ત પસાર થયા બાદ જ આ દરોમાં વધારો કરવામાં આવશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">