અફઘાનિસ્તાનો શંકાસ્પદ આતંકી ગુજરાતમાં ઘૂસ્યો હોવાની આશંકા સાથે એલર્ટ પર સુરક્ષા એજન્સી
અફઘાનિસ્તાનનો શંકાસ્પદ આતંકી ગુજરાતમાં ઘૂસ્યો હોવાની આશંકા છે. શંકાસ્પદ આતંકીનો સ્કેચ ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યો છે. જે બાદથી પોલીસ એલર્ટ પર છે. અન્ય શહેરોમાં પણ આતંકીને લઈ સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચોઃ VIDEO: વડોદરા શહેરના BSF જવાન આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની […]
અફઘાનિસ્તાનનો શંકાસ્પદ આતંકી ગુજરાતમાં ઘૂસ્યો હોવાની આશંકા છે. શંકાસ્પદ આતંકીનો સ્કેચ ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યો છે. જે બાદથી પોલીસ એલર્ટ પર છે. અન્ય શહેરોમાં પણ આતંકીને લઈ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ VIDEO: વડોદરા શહેરના BSF જવાન આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ગીર સોમનાથમાં આવેલ સોમનાથ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. આતંકી હૂમલાની શંકાને પગલે રાજ્ય સરકારે મંદિરના સુરક્ષા વિભાગને પત્ર મોકળ્યો હતો. જેમાં મંદિરની સુરક્ષા વધારવા જણાવાયું હતું. જેને પગલે મંદિરની મુલાકાતે આવનાર ભક્તોની ચકાસણી કરાઈ રહી છે, મંદિર જવાના મુખ્ય માર્ગ પર આડશો ગોઠવી દેવાઈ છે. અને ડોગ સ્કવોડ, મેટલ ડિટેક્ટર ટીમ દ્વારા મંદિરનું સતત ચેકિંગ કરાઈ રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો