મુંબઈમાં ભારે વરસાદની હવાઈ મુસાફરી પર માઠી અસર, છેલ્લા 2 દિવસથી ફ્લાઈટ્સ મોડી

મુંબઈમાં પડી રેહલા ભારે વરસાદની હવાઈ મુસાફરી માઠી અસર થઈ છે. છેલ્લા 2 દિવસથી વરસાદના કારણે ફ્લાઇટો મોડી પડી રહી છે. ત્યારે વરસાદના કારણે અમદાવાદથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ નિયત સમય કરતાં મોડી પડી છે.   આ પણ વાંચોઃ VIDEO: કલ્યાણમાં નેશનલ ઉર્દૂ સ્કૂલની કમ્પાઉન્ડ દીવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત Web […]

મુંબઈમાં ભારે વરસાદની હવાઈ મુસાફરી પર માઠી અસર, છેલ્લા 2 દિવસથી ફ્લાઈટ્સ મોડી
Follow Us:
| Updated on: Jul 02, 2019 | 4:50 AM

મુંબઈમાં પડી રેહલા ભારે વરસાદની હવાઈ મુસાફરી માઠી અસર થઈ છે. છેલ્લા 2 દિવસથી વરસાદના કારણે ફ્લાઇટો મોડી પડી રહી છે. ત્યારે વરસાદના કારણે અમદાવાદથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ નિયત સમય કરતાં મોડી પડી છે.

આ પણ વાંચોઃ VIDEO: કલ્યાણમાં નેશનલ ઉર્દૂ સ્કૂલની કમ્પાઉન્ડ દીવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઉપરાંત વધુ 15 ફ્લાઇટ પણ નિયત સમય કરતાં 1થી 3.30 કલાક મોડી છે. સાથે જ કેટલીક ફ્લાઇટ રદ કરવાની પણ ફરજ પડી છે. મહત્વનું છે કે મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાવાના કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટને અસર થઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">