હરિયાણાની સ્ટાર સિંગર Sapna Choudhary વિરુદ્ધ લખનૌ કોર્ટે જાહેર કર્યું વોરંટ, જાણો કેમ

સપના ચૌધરી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. લખનૌની એક કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. જો કે આ મામલે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

હરિયાણાની સ્ટાર સિંગર Sapna Choudhary વિરુદ્ધ લખનૌ કોર્ટે જાહેર કર્યું  વોરંટ, જાણો કેમ
Sapna Choudhary
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 10:43 AM

Sapna Choudhary : સપના ચૌધરી ઘણી વખત વિવાદોમાં રહે છે. હવે ફરી એકવાર અભિનેત્રી (Actress)ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, લખનૌની એક કોર્ટે સપના વિરુદ્ધ ધરપકડ વોરંટ (Arrest warrant) જાહેર કર્યું છે. એક કાર્યક્રમ કેન્સલ કરવા અને ટિકિટ ખરીદનારાઓના પૈસા ન આપવા બદલ સપના (Sapna Choudhary) વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ કેસની સુનાવણી 22 નવેમ્બરે થશે.

રિપોર્ટ્સ અનુસાર આ મામલો 3 વર્ષ પહેલાનો છે. 13 ઓક્ટોબર 2018ના રોજ સપનાનું પરફોર્મન્સ થવાનું હતું, જેના માટે લોકો ટિકિટ ખરીદીને ઈવેન્ટમાં પહોંચ્યા હતા. પરંતુ સપના ત્યાં ન પહોંચી, જેના પછી ઘણો હોબાળો થયો.જ્યારે લોકોએ તેમની ટિકિટ (Ticket)ના પૈસા પાછા માંગ્યા તો તેમને પૈસા પણ મળ્યા નહીં.

હવે સપના (Sapna Choudhary) અને તેની સાથે અન્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે હજુ સુધી સપના કે તેના પક્ષ તરફથી કોઈ ટિપ્પણી આવી નથી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મૃત્યુના સમાચાર આવ્યા

આ પહેલા સપના ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે થોડા મહિના પહેલા તેના મૃત્યુના સમાચાર આવ્યા હતા.સપના વિશે ફેક ન્યૂઝ (Fake news) વાયરલ થઈ રહ્યા હતા કે, તેનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા અને નારાજ થઈ ગયા. આ પછી સપના પોતે આગળ આવી અને આ અહેવાલોને ખોટા ગણાવ્યા.

સપનાએ કહ્યું હતું કે, હું જે પ્રોફેશનમાં કામ કરું છું ત્યાં ઘણી પ્રકારની અફવાઓ છે, પરંતુ આવી અફવાઓ પરિવારને પણ પરેશાન કરે છે. હું વિશ્વાસ કરી શકતી નથી કે કોઈ વ્યક્તિ આ રીતે કોઈ વ્યક્તિ વિશે કેવી રીતે અફવા ફેલાવી શકે છે. આ અફવા સાંભળીને મારો પરિવાર ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. જરા વિચારો કે જ્યારે તમારું બાળકનું નિધ થઈ ગયું છે તેવા ફોન આવવા લાગે ત્યારે પેરન્ટ્સનું શું થશે?

સપના હિન્દી ફિલ્મોમાં કામ કરવા માંગે છે

જોકે સપનાએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તે બીજી ઘણી ફિલ્મોમાં કામ કરવા માંગે છે. પરંતુ તેમને તક મળી રહી નથી. સપનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું હિન્દી ટીવી શો અને ફિલ્મોમાં કામ કરવા માંગુ છું, પરંતુ હું પ્રાદેશિક ઈન્ડસ્ટ્રીમાંથી છું, આ કારણે મને એટલી તકો મળતી નથી. હું ત્યાં પણ મારી પ્રતિભા બતાવવા માંગુ છું. મને લાગે છે કે, તેનું એક કારણ એ છે કે હું અંગ્રેજી બોલતી નથી કદાચ તેથી જ મને કામ નથી મળતું.

સપના હાલમાં તેના હરિયાણવી ગીતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ સિવાય તે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે.

આ પણ વાંચો : ICC: આગામી 8 વર્ષમાં ભારતમાં 2 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી આયોજીત કરાશે, અમેરિકામાં રમાશે T20 વિશ્વકપ 2024

આ પણ વાંચો :  7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત, જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">