AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: રોણા શેરમાં…ગીતના 25 કરોડ દર્શક થવા બદલ ગાયિકા ગીતા રબારીએ PM મોદી સાથે કરી મુલાકાત

કચ્છની કોયલ તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારીએ દિલ્હીમાં વડાપ્રધાનની મુલાકાત લીધી હતી. ગીતા રબારીનું રોણા શેરમાં ગીતને 25 કરોડ હિટ્સ મળતા, તેઓ વડાપ્રધાનની શુભેચ્છા લેવા દિલ્હી આવ્યા હતા. ભૂતકાળમાં ગીતા રબારીએ નરેન્દ્ર મોદી માટે માટે ગીત પણ ગાયું હતું. વડાપ્રધાનને મળ્યા બાદ ગીતા રબારીએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ પણ વાંચોઃ પાકવીમા યોજના મુદ્દે […]

VIDEO: રોણા શેરમાં...ગીતના 25 કરોડ દર્શક થવા બદલ ગાયિકા ગીતા રબારીએ PM મોદી સાથે કરી મુલાકાત
| Updated on: Jul 08, 2019 | 10:06 AM
Share

કચ્છની કોયલ તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારીએ દિલ્હીમાં વડાપ્રધાનની મુલાકાત લીધી હતી. ગીતા રબારીનું રોણા શેરમાં ગીતને 25 કરોડ હિટ્સ મળતા, તેઓ વડાપ્રધાનની શુભેચ્છા લેવા દિલ્હી આવ્યા હતા. ભૂતકાળમાં ગીતા રબારીએ નરેન્દ્ર મોદી માટે માટે ગીત પણ ગાયું હતું. વડાપ્રધાનને મળ્યા બાદ ગીતા રબારીએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ પાકવીમા યોજના મુદ્દે વિધાનસભામાં વીમા કંપનીઓને લાભાલાભના આંકડાઓનો ખુલાસો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેમણે કહ્યું નરેન્દ્રમોદીએ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે ગીતા રબારીના ગીતથી ખુશ થઇ, પુરસ્કાર સ્વરૂપે 250 રૂપિયા ગીતાને આપ્યા હતા. ગીતા રબારીએ નરેન્દ્રમોદીની કન્યા કેળવણી યોજનાને આવકારી, વડાપ્રધાનને પોતાના ગુરૂ ગણાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow Us
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
g clip-path="url(#clip0_868_265)">