30 વર્ષ સુધી દેશની સેવા કરનારા ભારતીય સૈનિકનું નામ NRC લિસ્ટમાં નથી

અસમમાં સેનાના એક નિવૃત અધિકારીને વિદેશી માનીને ડિટેન્શન કેમ્પમાં મોકલી દેવામાં આવ્યા છે. બોકોની ટ્રિબ્યૂનલે મોહમ્મદ સનાઉલ્લાહને વિદેશી જાહેર કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ પોલીસે તેમને ઘરમાંથી કસ્ટડીમાં લીધા અને પછી તેમને ડિટેન્શન કેમ્પમાં મોકલી દીધા. આ પગલું એ વિદેશી નાગરિકોને દૂર કરવા આસામની વિગતવાર પ્રક્રિયા સાથે જોડાયેલું છે. જેમના નામ રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC)માં સામેલ […]

30 વર્ષ સુધી દેશની સેવા કરનારા ભારતીય સૈનિકનું નામ NRC લિસ્ટમાં નથી
Follow Us:
| Updated on: May 30, 2019 | 4:29 AM

અસમમાં સેનાના એક નિવૃત અધિકારીને વિદેશી માનીને ડિટેન્શન કેમ્પમાં મોકલી દેવામાં આવ્યા છે. બોકોની ટ્રિબ્યૂનલે મોહમ્મદ સનાઉલ્લાહને વિદેશી જાહેર કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ પોલીસે તેમને ઘરમાંથી કસ્ટડીમાં લીધા અને પછી તેમને ડિટેન્શન કેમ્પમાં મોકલી દીધા.

આ પગલું એ વિદેશી નાગરિકોને દૂર કરવા આસામની વિગતવાર પ્રક્રિયા સાથે જોડાયેલું છે. જેમના નામ રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC)માં સામેલ નથી અને જેમની નાગરિકતા હવે શંકામાં છે. ઉલ્લાહના વકીલ અને તેમના પરિવારના સભ્યોનું કહેવુ છે કે તે મૂળ ભારતના નાગરિક છે અને ઉલ્લાહે 30 વર્ષ સુધી ભારતીય સેનામાં તેમની સેવા આપી છે. તેઓ 2017માં ભારતીય સેનામાં કેપ્ટનના પદથી નિવૃત થયા હતા. તેમના વકીલે કહ્યું કે તે ટ્રિબ્યૂનલના નિર્ણયની વિરૂધ્ધ કોર્ટમાં અપીલ કરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મોહમ્મદ સનાઉલ્લાહ સીમા પોલીસમાં સહાયક ઉપ-નિરીક્ષક તરીકે તેમની સેવા આપી રહ્યાં છે. ગેરકાયદેસર પ્રવાસી જાહેર કર્યા પછી તેમને ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવ્યા છે. સીમા પોલીસ અસામનું એકમ છે, જે ઘણી વખત નિવૃત્ત સૈન્ય કર્મચારીઓ અને અર્ધલશ્કરી કર્મચારીઓની નિમૂણક કરે છે.

સેનામાં જૂનિયર કમીશન અધિકારીના પદથી સેવાનિવૃત થયેલા મોહમ્મદ અજમલ હકે જણાવ્યું કે અસમમાં જન્મના 20 વર્ષ પછી 1987માં સનાઉલ્લાહ સેનામાં સામેલ થયા હતા. તે 2017માં સેનામાંથી નિવૃત થયા પછી સીમા પોલીસમાં સામેલ થયા છે. તેમને એક સુનાવણીમાં ભૂલથી 1978માં સેનામાં સામેલ થવાનો ઉલ્લેખ કર્યો.

આ પણ વાંચો: રશિયન મહિલાની સાથે વીડિયો લીક થવા પર ઓસ્ટ્રિયામાં તુટી ગઈ સરકાર!

તે ભૂલના આધાર પર ટ્રિબ્યૂનલે તેમને વિદેશી જાહેર કર્યા. અજમલ હકના કહેવા મુજબ સુનાવણી દરમિયાન ટ્રિબ્યૂનલે કોઈ પણ 11 વર્ષની ઉંમરમાં સેનામાં સામેલ નથી થઈ શકતો, અજમલ હકને પણ ટ્રિબ્યૂનલ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. મોહમ્મદ સનાઉલ્લાહનો જન્મ 30 જુલાઈ 1967ના રોજ અસમના કામરૂપ જિલ્લામાં બોકો ક્ષેત્રેના કલહિકલાશ ગામના રહેવાસી મોહમ્મદ અલીના ઘરે થયો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">