રાજુલા માર્કેટિંગ યાર્ડમાંથી ઝડપાયેલો અનાજનો જથ્થો પૂરવઠા વિભાગે કર્યો સીઝ, કૌભાંડીઓને ઝડપી પાડવા તપાસ શરું

રાજુલા માર્કેટીંગ યાર્ડમાંથી ઝડપાયેલા અનાજના કેસના મામલે પૂરવઠા વિભાગે અનાજનો મોટો જથ્થો સીઝ કર્યો છે. આપને જણાવી દઇએ કે ગરીબોને નિ:શુલ્ક આપવામાં આવતું અનાજ બારોબાર વેચી દેવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે વેપારીને અનાજનો જથ્થો આપનાર વેપારીઓના નિવેદન લેવાશે.આપને જણાવી દઇએ કે અજાણ્યા લોકો બે વેપારીઓને અનાજનો જથ્થો આપી ગયા હતા. હાલ આ સમગ્ર મામલે […]

રાજુલા માર્કેટિંગ યાર્ડમાંથી ઝડપાયેલો અનાજનો જથ્થો પૂરવઠા વિભાગે કર્યો સીઝ, કૌભાંડીઓને ઝડપી પાડવા તપાસ શરું
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 08, 2020 | 8:49 PM

રાજુલા માર્કેટીંગ યાર્ડમાંથી ઝડપાયેલા અનાજના કેસના મામલે પૂરવઠા વિભાગે અનાજનો મોટો જથ્થો સીઝ કર્યો છે. આપને જણાવી દઇએ કે ગરીબોને નિ:શુલ્ક આપવામાં આવતું અનાજ બારોબાર વેચી દેવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે વેપારીને અનાજનો જથ્થો આપનાર વેપારીઓના નિવેદન લેવાશે.આપને જણાવી દઇએ કે અજાણ્યા લોકો બે વેપારીઓને અનાજનો જથ્થો આપી ગયા હતા. હાલ આ સમગ્ર મામલે તંત્રએ કૌભાંડીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરું કર્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">