રેલવેએ આપી એક એવી ‘દૃષ્ટિ’, જે તમને ટ્રેન ટાઇમટેબલ, ફરિયાદ, સુવિધાથી લઈ રેલવેના રસોડામાં શું રંધાઈ રહ્યું છે, તેની પણ માહિતી આપશે

રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે રેલ દૃષ્ટિ ડૅશ બોર્ડ લૉન્ચ કર્યુ છે. આ ડૅશ બોર્ડ દ્વારા રેલ્વેમાં આખા દેશમાં ચાલી રહેલ રેલ્વેના બધા જ કાર્યો પર નજર રાખી શકાશે. કમ્પ્યુટર, મોબાઈલ, અને લેપટોપથી દૃષ્ટિ ડૅશ બોર્ડને વાપરી શકાશે. ભારતીય રેલ્વેના ઘણાં વિભાગોના કાર્યોની સ્થિતીની જાણકારી મળી શકશે. આ દૃષ્ટિ ડૅશ બોર્ડ પર મુસાફરોની ફરિયાદો અને તેના […]

રેલવેએ આપી એક એવી ‘દૃષ્ટિ’, જે તમને ટ્રેન ટાઇમટેબલ, ફરિયાદ, સુવિધાથી લઈ રેલવેના રસોડામાં શું રંધાઈ રહ્યું છે, તેની પણ માહિતી આપશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 25, 2019 | 9:04 AM

રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે રેલ દૃષ્ટિ ડૅશ બોર્ડ લૉન્ચ કર્યુ છે. આ ડૅશ બોર્ડ દ્વારા રેલ્વેમાં આખા દેશમાં ચાલી રહેલ રેલ્વેના બધા જ કાર્યો પર નજર રાખી શકાશે.

કમ્પ્યુટર, મોબાઈલ, અને લેપટોપથી દૃષ્ટિ ડૅશ બોર્ડને વાપરી શકાશે. ભારતીય રેલ્વેના ઘણાં વિભાગોના કાર્યોની સ્થિતીની જાણકારી મળી શકશે. આ દૃષ્ટિ ડૅશ બોર્ડ પર મુસાફરોની ફરિયાદો અને તેના નિરાકરણની જાણકારી મળી શકશે. રેલ્વેના આ ડૅશ બોર્ડ દ્વારા ટ્રેન શરૂ થવાનો સમય જાણી શકાશે અને લોકોને કઈ નવી ટ્રેનની શરૂઆત થઈ છે તેની જાણકારી પણ મળશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ ડૅશ બોર્ડ દ્વારા મુસાફરો એ પણ જાણી શકશે કે દેશમાં કયા સ્ટેશન પર કેવી સગવડ છે. ટ્રેનમાં જમવાના પેકેટ પર બાર કોડ અને ફોન નંબર લખ્યો હશે. બાર કોડ દ્વારા તમે લાઈવ જોઈ શકશો કે કેવી રીતે રસોડામાં જમવાનું તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાં કેટલી સાફ-સફાઈ છે. જો તમે તેનાથી સંતુષ્ટ નથી તો raildrishti.org.in પર ફરિયાદ કરી શકો છો.

[yop_poll id=1788]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">