Railway Budget 2021: માલ પરિવહનની સુવિધા વધારવા ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવાશે

કેન્દ્રીય નાણા મંત્રી રેલ્વે બજેટની જાહેરાત કરી હતી. જેમાં રેલ્વેમાં માલ પરિવહનની સુવિધા વધારવા માટે ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવવામાં આવશે. જેના લીધે લોજીસ્ટિક કોસ્ટ ઘટાડી શકાશે.

Railway Budget 2021: માલ પરિવહનની સુવિધા વધારવા ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવાશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 01, 2021 | 12:22 PM

કેન્દ્રીય નાણા મંત્રી રેલ્વે બજેટની જાહેરાત કરી હતી. જેમાં રેલ્વેમાં માલ પરિવહનની સુવિધા વધારવા માટે ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવવામાં આવશે. જેના લીધે લોજીસ્ટિક કોસ્ટ ઘટાડી શકાશે. આ ઉપરાંત જૂન 2022 સુધી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોર ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર તૈયાર કરવામાં આવશે.

1 રેલ્વેમાં નેશનલ રેલ યોજના 2030 સુધી બનાવવામાં આવશે. 2 ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવવામાં આવશે, જેના લીધે લોજિસ્ટિક કોસ્ટ ઘટાડી શકાશે. 3 જૂન 2022 સુધી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોર ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર તૈયાર કરવામાં આવશે. 4 સોમનગર-ગોમો સેકશન પીપીપી મોડ બનાવવામાં આવશે. 5 ગોમો- દમકૂની સેકશન પણ આ રીતે બનશે. 6 ખડગપૂરપ- વિજયવાડા સેક્શન પણ આધુનિક થશે. 7 ખડગપૂર- વિજયવાડા, ભુસાવલ – ખડગપૂર, ઈટારસી-વિજયવાડામાં ફ્યુચર રેડી કોરિડોર બનાવવામાં આવશે. 8 ડિસેમ્બર 2030 સુધી 100 બ્રોડગેજનું ઈલેકટ્રીફીકેશન થશે. 9 વિસ્ટા ડોમ કોચ શરૂ કરવામાં આવશે. 10 હાઈ ડેન્સિટી નેટવર્ક, હાઈ યુટિલિટી નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કોરોનાકાળમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે રેલ્વેના આધુનિકરણ માટે બજેટમાં નાણાની ફાળવણી કરી હતી. રેલ્વે મંત્રી નિર્મલા સીતારમણે રેલ્વે માટે 1, 10, 055 કરોડની ફાળવણી કરી છે. હાલ ભારતીય રેલ્વે  66,222  માલવાહક  અને 13,313  પેસેન્જર ટ્રેનો તેના નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે  છે અને દર વર્ષે 1000 મિલિયન ટનથી વધુ માલસામાન વહન કરે છે. તેમજ  દરરોજ લગભગ 2 કરોડ 20 લાખ  મુસાફરોને પરિવહન કરાવે છે. રેલ્વે મંત્રાલયે રેલ્વે પ્રોજેક્ટ્સની ગતિ ઝડપી બનાવવા માટે નવી પહેલ કરી છે. ભારતીય રેલ્વે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહી છે. ભારતીય રેલ્વે આગામી 12 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને દેશના સૌથી દૂરના ખૂણા સુધી પહોંચવા માટે ભાગીદારી, સંયુક્ત સાહસો અને સહયોગ દ્વારા 700 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચો: Railway Budget 2021: બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100 ટકા વિદ્યુતીકરણ કરવામાં આવશે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">