અમિત શાહ અને રાજનાથ સિંહના પુત્રો શું કરી રહ્યા છે? પરિવારવાદના સવાલ પર રાહુલ ગાંધીનો BJP પર વાર

પરિવારવાદના સવાલ પર રાહુલ ગાંધીએ BJP પર જોરદાર પલટવાર કર્યો છે. આ માટે તેમણે કહ્યું કે તેમણે BJPના ઘણા મોટા નેતાઓના પુત્રોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અમિત શાહ અને રાજસ્થાન સિંહના પુત્રો શું કરી રહ્યા છે? અમે હિમાચલમાં BJPને હરાવ્યું. ગત વખતે અમે રાજસ્થાનમાં BJPને હરાવ્યું હતું. તેવી જ રીતે, અમે ઉત્તરપૂર્વમાં પણ આ જ આયોજન કરી રહ્યા છીએ. અહીં પણ અમે BJPને હરાવીશું. અમે તમામ રાજ્યોમાં જીતીશું.

અમિત શાહ અને રાજનાથ સિંહના પુત્રો શું કરી રહ્યા છે? પરિવારવાદના સવાલ પર રાહુલ ગાંધીનો BJP પર વાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 4:23 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ભત્રીજાવાદના મુદ્દે BJP પર મોટો પ્રહાર કર્યો છે. બે દિવસની મુલાકાતે મિઝોરમ પહોંચેલા રાહુલે મંગળવારે મીડિયા સાથે વાત કરતાં એક સવાલના જવાબમાં કહ્યું કે, અમિત શાહનો પુત્ર શું કરી રહ્યો છે? રાજનાથ સિંહનો પુત્ર શું કરી રહ્યો છે? છેલ્લે મેં સાંભળ્યું હતું કે, અમિત શાહનો પુત્ર ભારતીય ક્રિકેટ ચલાવી રહ્યો છે. BJPના ઘણા નેતાઓના બાળકો વંશવાદી છે.

આ પણ વાંચો: INDIA ગઠબંધન પર BJPએ કર્યો કટાક્ષ, ક્રિકેટ સ્ટાઈલમાં રાહુલ ગાંધીનું પોસ્ટર રિલીઝ

આ સાથે જ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને ઓછી ન આંકશો. અમે કર્ણાટકમાં BJPને હરાવ્યું છે. અમે હિમાચલમાં BJPને હરાવ્યું. ગત વખતે અમે રાજસ્થાનમાં BJPને હરાવ્યું હતું. તેવી જ રીતે, અમે ઉત્તરપૂર્વમાં પણ આ જ આયોજન કરી રહ્યા છીએ. અહીં પણ અમે BJPને હરાવીશું. અમે તમામ રાજ્યોમાં જીતીશું.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

અમે દરેક રાજ્યમાં જીતીશું

રાહુલે કહ્યું કે જો તમે એ રાજ્યોમાં નજર નાખી રહ્યા છો જે રાજ્યમાં અમે ચૂંટણી લડી રહ્યા છીએ, જેમાં છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં જુઓ તો દરેક રાજ્યમાં અમે જીતીશું. જ્યારે હું મધ્યપ્રદેશ જાઉં છું, ત્યારે મને BJP સામે ભારે જનતાનો રોષ જોવા મળે છે. જ્યારે હું છત્તીસગઢ જાઉં છું, ત્યારે મને અમારી સરકાર દ્વારા કરવામાં આવેલા કામ માટે ભારે સમર્થન જોવા મળે છે. રાજસ્થાનમાં પણ આવું જ છે.

અમે નિર્દોષ લોકો સામેની હિંસાના વિરુદ્ધ છીએ

રાહુલે વધુમાં કહ્યું કે BJPના લોકોને તેમના પદ પરથી હટાવનારા અમે નથી. અમે નિર્દોષ લોકો સામેની હિંસા વિરુદ્ધ છીએ. હિંસાને માફ કરવાનો પ્રશ્ન જ નથી. અમે નિર્દોષ નાગરિકો સામેની હિંસાનો વિરોધ કરીએ છીએ અને કરતા રહીશું.

તમને જણાવી દઈએ કે આગામી સમયમાં જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેમાંથી કોંગ્રેસ બે (છત્તીસગઢ-રાજસ્થાન)માં સત્તા પર છે જ્યારે મધ્ય પ્રદેશમાં BJP સત્તા પર છે. કેસીઆર તેલંગાણામાં સત્તામાં છે, જ્યારે મિઝોરમમાં સ્થાનિક પક્ષ સત્તામાં છે.

પાંચ રાજ્યોમાં ક્યારે અને કયા દિવસે ચૂંટણી

  • છત્તીસગઢમાં- 7 અને 17 નવેમ્બર
  • તેલંગાણામાં- 7 નવેમ્બર
  • મધ્ય પ્રદેશમાં- 17 નવેમ્બર
  • રાજસ્થાનમાં- 25 નવેમ્બર
  • મિઝોરમમાં- 30 નવેમ્બર

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">