AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી, કુદરતી પરિબળો બરાબર સક્રિય ન હોવાના સંકેતો

મુંબઇગરાં માટે થોડા ચિંતાજનક સમાચાર છે. સમાચાર છે મુંબઇમાં મેઘરાજાના મોડા આગમનના. હવામાનની આગાહી કરનારી ખાનગી સંસ્થા સ્કાયમેટનાં સૂત્રોએ એવી આગાહી કરી હતી કે મુંબઇમાં ૨૦૧૯નું નૈઋત્યનું ચોમાસુ એકાદ સપ્તાહ મોડું એટલે કે ૧૪-૧૫ જૂને શરૂ થાય તેવાં કુદરતી પરિબળો છે. બીજી તરફ ભારતીય હવામાન ખાતાએ મુંબઇમાં ચોમાસાના આગમન વિશે કોઇ જ સત્તાવાર આગાહી નથી […]

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી, કુદરતી પરિબળો બરાબર સક્રિય ન હોવાના સંકેતો
| Updated on: May 15, 2019 | 8:58 AM
Share

મુંબઇગરાં માટે થોડા ચિંતાજનક સમાચાર છે. સમાચાર છે મુંબઇમાં મેઘરાજાના મોડા આગમનના. હવામાનની આગાહી કરનારી ખાનગી સંસ્થા સ્કાયમેટનાં સૂત્રોએ એવી આગાહી કરી હતી કે મુંબઇમાં ૨૦૧૯નું નૈઋત્યનું ચોમાસુ એકાદ સપ્તાહ મોડું એટલે કે ૧૪-૧૫ જૂને શરૂ થાય તેવાં કુદરતી પરિબળો છે. બીજી તરફ ભારતીય હવામાન ખાતાએ મુંબઇમાં ચોમાસાના આગમન વિશે કોઇ જ સત્તાવાર આગાહી નથી કરી. સામાન્ય રીતે મુંબઇમાં નૈઋત્યના ચોમાસાનું આગમન 10 જૂનેથાય છે. ૨૦૧૮માં મુંબઇમાં મેઘરાજાની સવારી ૯ જૂને થઇ હતી.

આ પણ વાંચોઃ અજય દેવગણના એક ચાહકે કહ્યું કે તમાકુની જાહેરાત ન કરો, જવાબ આપતા અજયે કહી આવી વાત

સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ કેરળમાં ૪ જૂને બેસે એવાં કુદરતી પરિબળો છે. આમ છતાં નૈઋત્યના ચોમાસાની સમગ્ર સિસ્ટમને જૂનના પ્રથમ સપ્તાહમાં મજબૂત બનાવતાં કુદરતી પરિબળો બરાબર સક્રિય નથી થયા એવો સંકેતો પણ મળી રહ્યા છે. આ જ મંદ પરિબળોને કારણે મેઘરાજાની સવારી મુંબઇ સુધી એકાદ સપ્તાહ મોડી આવે તેવી શક્યતા છે.

એવી આગાહી છે કે હાલ અલ-નીનોનું પરિબળ વધુ સ્ટ્રોંગ છે. અલ-નીનોના આ પરિબળને કારણે જૂન-જૂલાઇ દરમિયાન મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ઓછો વરસાદ થાય તેવી પણ શક્યતા છે. આમ છતાં અલ-નીનો જૂલાઇ-ઓગસ્ટમાં મંદ થશે એટલે ચોમાસાના પરિબળો વધુ સક્રિય બનશે અને સારો વરસાદ થશે.

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">