Bheemla Nayak Controversy: CM જગન રેડ્ડી પર પ્રકાશ રાજ થયા ગુસ્સે, ટ્વીટ કરીને સરકાર પર સાધ્યું નિશાન

પવન કલ્યાણની ફિલ્મ 'ભીમલા નાયક' (Bheemla Nayak)  વિરુદ્ધ સરકારે મનસ્વી વર્તન આપનાવ્યુ હતુ. જેનો વિરોધ વ્યક્ત કરતા પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર આંધ્ર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Bheemla Nayak Controversy: CM જગન રેડ્ડી પર પ્રકાશ રાજ થયા ગુસ્સે, ટ્વીટ કરીને સરકાર પર સાધ્યું નિશાન
Actor Prakash Raj (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 11:28 PM

Bheemla Nayak Controversy:  અભિનેતા પ્રકાશ રાજ (Prakash Raj) માત્ર તેમના કામને કારણે જ નહીં, પરંતુ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે પણ ઘણા ચર્ચામાં રહે છે. ઘણી વખત તેઓ સોશિયલ મીડિયા (Social Media) પર રાજકારણીઓથી લઈને ઘણી મોટી હસ્તીઓ સાથે દલીલ કરતો જોવા મળે છે.

જ્યારે સિનેમામાં સંકટની વાત આવે છે, ત્યારે તેઓ કેવી રીતે ચૂપ રહી શકે? ફરી એકવાર આંધ્ર પ્રદેશ સરકાર (Andhra Pradesh Government) ટોલીવુડ અભિનેતાના નિશાના પર આવી છે. પવન કલ્યાણની ફિલ્મ ‘ભીમલા નાયક’ (Bheemla Nayak) વિરુદ્ધ સરકારે મનસ્વી વર્તન આપનાવ્યુ હતુ. જેનો વિરોધ વ્યક્ત કરતા પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર આંધ્ર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સરકારે ટિકિટના ભાવ સામે વાંધો ઉઠાવ્યો હતો

પવન કલ્યાણ અને રાણા દગ્ગુબાતી-સ્ટારર ભીમલા નાયકની ભવ્ય રજૂઆત પહેલા આંધ્ર પ્રદેશ સરકારે થિયેટર માલિકોને ટિકિટના ભાવ અંગેના નિયમોનું પાલન કરવાની ચેતવણી આપતા નોટિસ જાહેર કરી હતી. કોરોના બાદ ટિકિટના ભાવમાં વધારો થવાનો હતો, પરંતુ ભીમલા નાયકની ટિકિટ જૂના ભાવે વેચવામાં આવશે, જેનાથી થિયેટર માલિકો,ખરીદદારો અને વેપારીઓને ભારે નુકસાન થઈ શકે છે.

આવી સ્થિતિમાં પ્રકાશ રાજે ટ્વીટ કર્યું અને આંધ્રપ્રદેશ સરકારની મનસ્વીતા પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા.#GovtofAndhrapradesh કૃપા કરીને આ હુમલાઓ બંધ કરો.. સિનેમાને ખીલવા દો #JustAsking. તે જ સમયે, તેણે કહ્યું કે સરકાર ગમે તેટલી કોશિશ કરે, તે તેના હીરો માટે ચાહકોના પ્રેમને રોકી શકતી નથી.

સ્પેશિયલ સ્ક્રીનિંગ પર પ્રતિબંધ

રાજ્યમાં ટિકિટના દરને લગતા સરકારના આદેશ સામે કોર્ટના વિરોધ છતાં સરકારે તેની અવગણના કરી છે. બીજી તરફ સરકારના આદેશ બાદ થિયેટર માલિકો દ્વારા ઓછા ભાવને કારણે સ્પેશિયલ સ્ક્રીનિંગ પર રોક લગાવવામાં આવી છે. જોકે એ જોવાનું રહેશે કે આંધ્ર પ્રદેશ સરકાર પ્રકાશ રાજના ટ્વીટ પર કોઈ સ્ટેન્ડ લેશે કે કેમ?

આ પણ વાંચો : New Release Date : રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મની નવી તારીખ જાહેર, નિર્દેશક લવ રંજને આપી માહિતી

ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">