AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Bhim Controversy: હિન્દી બોલનારને પ્રકાશ રાજે મારી થપ્પડ, સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા યૂઝર્સ

પ્રકાશે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેનાથી ટ્વિટર યુઝર્સ નારાજ થયા છે. આ સીનમાં પ્રકાશ રાજ હિન્દીમાં વાત કરવા પર એક વ્યક્તિને થપ્પડ મારતા જોવા મળે છે.

Jai Bhim Controversy: હિન્દી બોલનારને પ્રકાશ રાજે મારી થપ્પડ, સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા યૂઝર્સ
Prakash Raj Slapping Hindi-speaking Man in Tamil Film 'Jai Bhim'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 1:23 PM

જય ભીમ ફિલ્મ તાજેતરમાં ઓનલાઈન રીલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ પ્રકાશ રાજ મુશ્કેલીમાં મુકાઈ જાય તેવું લાગી રહ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલ પ્રકાશ રાજનો એક સીન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રકાશે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેનાથી ટ્વિટર યુઝર્સ નારાજ થયા છે. આ સીનમાં પ્રકાશ રાજ હિન્દીમાં વાત કરવા પર એક વ્યક્તિને થપ્પડ મારતા જોવા મળે છે.

ફિલ્મ સમીક્ષક અને બિઝનેસ વિશ્લેષક રોહિત જયસ્વાલે આ વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘#JaiBheem જોયા પછી ખરેખર દિલ તૂટી ગયું, અભિનેતા કે કોઈની વિરુદ્ધ કંઈ નથી, પણ ખરેખર ખરાબ લાગ્યું. ફિલ્મમાં એક સીન છે જેમાં એક વ્યક્તિ હિન્દી બોલે છે અને પ્રકાશ રાજ તેને થપ્પડ મારે છે અને તમિલમાં બોલવાનું કહે છે. સાચું કહું તો આવા દ્રશ્યની કોઈ જરૂર નહોતી. આશા છે કે તેઓ તેને કાપી નાખશે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘એક્ટર સુરૈયાનો ઢોંગઃ ‘જય ભીમ’ હિન્દીમાં રિલીઝ થઈ ગઈ છે. જેમાં પ્રકાશ રાજ હિન્દી બોલવા બદલ એક નોર્થ ઇન્ડિયનને થપ્પડ મારી રહ્યો છે.

તરબૂચ રાતે ખાવું જોઈએ કે નહીં? આ જાણી લેજો
COMEX અને MCX ડેટાથી જાણો 'ચાંદી'ના ભાવની ચાલ
સોનામાં આવશે તેજી ! 95000 સુધી જઈ શકે છે MCX ગોલ્ડ
ટીવીના સૌથી મોંઘા અભિનેતાના પરિવારમાં કોણ કોણ છે, જાણો
દિલ્હીએ જેને 10.75 કરોડ રૂપિયા આપ્યા, તેને એક પણ મેચમાં કેમ નથી રમાડી રહ્યું?
કેતુ સિંહ રાશિમાં કરશે ગોચર ,આ રાશિના જાતકો થશે માલામાલ

એક યુઝરે આ સીન માટે પ્રકાશ રાજનો બચાવ પણ કર્યો અને કહ્યું કે તે હિન્દી ભાષી ભારતીયોની વિરુદ્ધ નથી. વિશેષ પાત્ર હિન્દીમાં બોલીને ભાગી જવાનો પ્રયાસ કરે છે અને આ યુક્તિ જાણીને, તે તેને થપ્પડ મારે છે અને તેને તમિલમાં બોલવાનું કહે છે. તમિલ ફિલ્મ નિર્માતાઓ હિન્દી ભાષાની વિરુદ્ધ નથી.

આ પણ વાંચો –

T20 World Cup: પાકિસ્તાને સેમી ફાઈનલમાં, ગ્રુપ-2 માંથી બીજા સ્થાન માટે ટીમ ઇન્ડિયા સહિત બાકીની ટીમોની કેવી છે સ્થિતી, જાણો

આ પણ વાંચો –

QS Asia Ranking 2022 માં આ યુનિવર્સિટીએ મારી બાજી, જાણો આ રેન્કિંગમાં ભારતની કેટલી સંસ્થાનો થયો સમાવેશ

આ પણ વાંચો –

મહારાષ્ટ્રની બહાર શિવસેનાની પહેલી જીત ! પેટાચૂંટણીમાં લોકસભાની આ બેઠક પરથી જીત મળતા શિવસેનામાં ખુશીની લહેર

g clip-path="url(#clip0_868_265)">