AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એગ્ઝિટ પોલ બાદ PM મોદી અને મોહન ભાગવત વચ્ચેની આ મુલાકાત જાણો શા માટે મહત્વની બનશે, RSSમાં હલચલ શરૂ

પીએમ નરેન્દ્ર મોદી આજે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી શકે છે. નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં બન્ને દિગ્ગજો વચ્ચે મુલાકાત થઈ શકે છે. ચૂંટણી પરિણામો પહેલાં આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામોની તમામ સ્થિતિ અંગે ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે- છેલ્લા ચાર વર્ષમાં વડાપ્રધાનની સંઘ મુખ્યાલયમાં આ પહેલી […]

એગ્ઝિટ પોલ બાદ PM મોદી અને મોહન ભાગવત વચ્ચેની આ મુલાકાત જાણો શા માટે મહત્વની બનશે, RSSમાં હલચલ શરૂ
| Updated on: May 20, 2019 | 11:53 AM
Share

પીએમ નરેન્દ્ર મોદી આજે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી શકે છે. નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં બન્ને દિગ્ગજો વચ્ચે મુલાકાત થઈ શકે છે. ચૂંટણી પરિણામો પહેલાં આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામોની તમામ સ્થિતિ અંગે ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે- છેલ્લા ચાર વર્ષમાં વડાપ્રધાનની સંઘ મુખ્યાલયમાં આ પહેલી મુલાકાત હશે.

આ પણ વાંચોઃ સુરતમાં ગાંધીના હત્યારા ગોડ્સેના 109મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા વિવાદોના વંટોળ

એગ્ઝિટ પોલના આંકડાઓ બાદ RSSમાં હલચલ જોવા મળી રહી છે. સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોષી નીતિન ગડકરીના ઘરે પહોંચ્યા. તેમની સાથે ભાજપના પશ્ચિમ બંગાળના ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ હાજર રહ્યા. એગ્ઝિટ પોલ પર ત્રણે નેતાઓની બેઠક થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જો કે બેઠક પૂર્ણ થયા બાદ કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યું કે તેમની બેઠક રાજકિય નહોતી.

તેમણે સામાજીક અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ સાથે જ તેમણે જણાવ્યું કે ભાજપમાં નેતૃત્વ પરિવર્તન જે વાતો ચાલી રહી છે, તે માત્ર અને માત્ર અફવા છે. અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન પદ પર કાયમ રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">