AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્રકારે પૂછ્યું કે શું PM મોદી તમે સાધના સમયે આવી પ્રાર્થના કરી હતી કે, ચૂંટણીમાં તમારી જીત થશે, જાણો શું આપ્યો જવાબ

PM મોદી એક તરફ વારાણસીના ઉમેદવાર પણ છે તો બીજી તરફ તેઓ સાધના માટે કેદારનાથ પહોંચ્યા છે. પરંતુ તેમની કેદારનાથ યાત્રા કંઈક ખાસ જ બની ગઈ છે. પોતાની ધાર્મિક વિધિ પૂરી કર્યા બાદ જ્યારે PM મોદી પત્રકારો પાસે પહોંચ્યા તો અનેક પ્રશ્નો થવા લાગ્યા હતા. તેમાં એક પત્રકારે મોદીજીને જે પૂછ્યું તેનો જવાબ મોદીજીએ પણ […]

પત્રકારે પૂછ્યું કે શું PM મોદી તમે સાધના સમયે આવી પ્રાર્થના કરી હતી કે, ચૂંટણીમાં તમારી જીત થશે, જાણો શું આપ્યો જવાબ
| Updated on: May 19, 2019 | 9:21 AM
Share

PM મોદી એક તરફ વારાણસીના ઉમેદવાર પણ છે તો બીજી તરફ તેઓ સાધના માટે કેદારનાથ પહોંચ્યા છે. પરંતુ તેમની કેદારનાથ યાત્રા કંઈક ખાસ જ બની ગઈ છે. પોતાની ધાર્મિક વિધિ પૂરી કર્યા બાદ જ્યારે PM મોદી પત્રકારો પાસે પહોંચ્યા તો અનેક પ્રશ્નો થવા લાગ્યા હતા. તેમાં એક પત્રકારે મોદીજીને જે પૂછ્યું તેનો જવાબ મોદીજીએ પણ કંઈક આપ્યો હતો.

Tv9 Education Expo 2019

Tv9 Education Expo 2019

આ પણ વાંચોઃ કેદારનાથની આ ગુફામાં PM મોદીની જેમ તમે પણ સાધના કરી શકો છો, 990 રૂપિયામાં આ રીતે થશે BOOKING

આશરે 17 કલાક ગુફામાં સાધના કર્યા બાદ રવિવારની સવારે કેદારનાથ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. જે અગાઉ એટલે શનિવારે બપોરે 2 વાગ્યાથી તેઓ ગુફામાં સાધના કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાત્રીના સમયે આરામ પણ કર્યો હતો. સવારે ગુફામાંથી બહાર નીકળ્યા બાદ PM મોદી પહાડી રસ્તાના માધ્યમથી મંદિર પહોંચ્યા હતા.

મીડિયા સાથે વાતચીત કરતા સમયે એક પત્રકારે પૂછ્યું કે શું તમે સાધના સમયે ચૂંટણીમાં તમારી જીત થવાની છે એવી પ્રાર્થના કરી હતી. આ વાતનો જવાબ આપતા PM મોદીએ કહ્યું કે મેં કશું માગ્યું નથી. અને હું માગવાની પ્રવૃતિથી સહેમત પણ નથી. કારણ કે ભગવાને મને માગવા યોગ્ય નહીં પરંતુ આપવા યોગ્ય બનાવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">