ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી, વાયુ વાવાઝોડું વધારે તીવ્ર બન્યું
ડાંગ, વલસાડ, નવસારી, કપરાડા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ છે અને વરસાદનું આગમન થયું છે. વાયુ વાવાઝોડાને લઈને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે તંત્ર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યાં છે. એનડીઆરએફની બચાવ ટીમો અત્યાધુનિક હથિયારો સાથે ગુજરાતના જે વિસ્તારોમાં વાવાઝોડાનો ભય છે ત્યાં મોકલી દેવાઈ છે. Web Stories View […]

ડાંગ, વલસાડ, નવસારી, કપરાડા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ છે અને વરસાદનું આગમન થયું છે. વાયુ વાવાઝોડાને લઈને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે તંત્ર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યાં છે. એનડીઆરએફની બચાવ ટીમો અત્યાધુનિક હથિયારો સાથે ગુજરાતના જે વિસ્તારોમાં વાવાઝોડાનો ભય છે ત્યાં મોકલી દેવાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભરુચમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જો વાયુ વાવાઝોડાની હાલની વાત કરીએ તો તે તીવ્ર સાયકલોનમાં ફેરવાઈ ગયું છે અને હવે પવન 150 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે. મળેલી માહિતી અનુસાર વાવાઝોડું ગુજરાતથી 470 કિમી દૂર છે.
આ પણ વાંચો: વાવાઝોડા દરમિયાન આટલું કરો અને આટલું ન કરો, પૂર્વ તૈયારીના લીધે ટળી શકે છે જોખમ
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો