Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન પર હવે સૌથી મોટો CYBER ATTACK, ભારતીય હૅકર્સ ગ્રુપે પાકિસ્તાનની 200 વેબસાઇટો કરી હૅક, ‘14/02/2019 ક્યારેય નહીં ભૂલીએ’

પુલવામા આતંકી હુમલા બાદ એક તરફ ભારત સરકારે પાકિસ્તાનને કૂટનીતિક-આર્થિક પ્રહાર ચોતરફથી ઘેરવાનું શરુ કર્યું છે, તો બીજી તરફ પાકિસ્તાન પર થયો છે સાઇબર ઍટૅક. TV9 Gujarati   Web Stories View more બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે ? અપનાવો આ ઘરેલું […]

પાકિસ્તાન પર હવે સૌથી મોટો CYBER ATTACK, ભારતીય હૅકર્સ ગ્રુપે પાકિસ્તાનની 200 વેબસાઇટો કરી હૅક, ‘14/02/2019 ક્યારેય નહીં ભૂલીએ’
Follow Us:
| Updated on: Feb 18, 2019 | 2:50 AM

પુલવામા આતંકી હુમલા બાદ એક તરફ ભારત સરકારે પાકિસ્તાનને કૂટનીતિક-આર્થિક પ્રહાર ચોતરફથી ઘેરવાનું શરુ કર્યું છે, તો બીજી તરફ પાકિસ્તાન પર થયો છે સાઇબર ઍટૅક.

બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો
Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે ? અપનાવો આ ઘરેલું ટીપ્સ
જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે

આ સાઇબર ઍટૅક થયો છે પાકિસ્તાનની સરકારી વેબસાઇટો પર. પાકિસ્તાનની 200થી વધુ વેબસાઇટો એક ભારતીય ગ્રુપે હૅક કરી નાખી છે. આ વેબસાઇટો પર હૅક કર્યા બાદ હવે તેમને ખોલતા લખાયેલું આવે છે, ‘નહીં ભૂલીશું પુલવામા હુમલો.’

દાવો કરવામાં આવી રહ્યો છે કે એક ભારતીય હૅકર્સ ગ્રુપ Team I Crewએ પાકિસ્તાની વેબસાઇટો હૅક કરી છે. હવે આ પાકિસ્તાની વેસાઇટો હૅક કરી પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

HACK કરાયેલી વેબસાઇટો ખોલતા ત્યાં પુલવામાં શહીદ થનાર લોકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાનો ત્રિરંગા ધૂમાડા સાથે ઉડાન ભરતા દેખાઈ રહ્યા છે. પેજ પર લખેલું છે, ‘અમે #14/02/2019 ક્યારેય નહીં ભૂલીએ. પુલવામા હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોને અમારી શ્રદ્ધાંજલિ. તે વીર જવાનોને સમર્પિત કે જેમણે પુલવામા આતંકી હુમલામાં પોતાના જાનની બાજી લગાવી દીધી.’

નોંધનીય છે કે શનિવારે સવારે પાકિસ્તાને પોતે સ્વીકાર્યુ હતું કે તેના વિદેશ મંત્રાલયની વેબસાઇટ હૅક કરી લેવાઈ છે. Team I Crewએ કરેલો દાવો સાચો હોય, તો આને પાકિસ્તાની સાઇબર જગત પર મોટો સાઇબર ઍટૅક ગણવામાં આવી રહ્યો છે.

હૅક કરાયેલી કેટલીક વેબસાઇટો નીચે મુજબની છે :

https://sindhforests.gov.pk/op.html

https://mail.sindhforests.gov.pk/op.html

https://pkha.gov.pk/op.html

https://ebidding.pkha.gov.pk/op.html

https://mail.pkha.gov.pk/op.html

http://kda.gkp.pk/op.html

http://blog.kda.gkp.pk/op.html

http://mail.kda.gkp.pk/op.html

https://kpsports.gov.pk/op.html

https://mail.kpsports.gov.pk/op.html

http://seismic.pmd.gov.pk/op.html

http://namc.pmd.gov.pk/op.html

http://rmcpunjab.pmd.gov.pk/FlightsChartFolder/op.html

http://ffd.pmd.gov.pk/modis/op.html

http://radar.pmd.gov.pk/islamabad/op.html

https://badin.opf.edu.pk/14-02-2019.php

[yop_poll id=1545]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">