આખરે ઝૂકયું પાકિસ્તાન, બાલાકોટ એર સ્ટ્રાઈક પછી બંધ કરેલા એર સ્પેસને ખોલ્યું

બાલાકોટ એરસ્ટ્રાઈક પછી બંધ રહેલા પાકિસ્તાની એરસ્પેસને ફરી એક વાર ખોલી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ લગભગ 140 દિવસ પછી એરસ્પેસ ખોલવાનો નિર્ણય લીધો છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]

આખરે ઝૂકયું પાકિસ્તાન, બાલાકોટ એર સ્ટ્રાઈક પછી બંધ કરેલા એર સ્પેસને ખોલ્યું
Follow Us:
| Updated on: Jul 16, 2019 | 3:45 AM

બાલાકોટ એરસ્ટ્રાઈક પછી બંધ રહેલા પાકિસ્તાની એરસ્પેસને ફરી એક વાર ખોલી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ લગભગ 140 દિવસ પછી એરસ્પેસ ખોલવાનો નિર્ણય લીધો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમને નોટિસ જાહેર કરતા લખ્યું કે તાત્કાલિક અસરથી પાકિસ્તાન એરસ્પેસને તમામ પ્રકારના નાગિરકના ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યુ છે. એર ઈન્ડિયાને પાકિસ્તાને ભરેલા આ પગલાથી મોટી રાહત મળવાની આશા છે. પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાને લીધે એર ઈન્ડિયાને 491 કરોડ રૂપિયાનું ભારે નાણાકીય નુકસાન ભોગવવુ પડ્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">