AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

On This Day: આજના દિવસે 1877માં મજૂર દિવસની ઉજવણીની કરાઈ હતી શરૂઆત, જાણો 1 મેના રોજ ઈતિહાસમાં નોંધાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

1 મે, 1886ના રોજ સમગ્ર અમેરિકા (America)માંથી લાખો કામદારોએ એક સાથે હડતાળ શરૂ કરી. જેમાં 11,000 કારખાનાઓના ઓછામાં ઓછા 3,80,000 કામદારોએ ભાગ લીધો હતો.

On This Day: આજના દિવસે 1877માં મજૂર દિવસની ઉજવણીની કરાઈ હતી શરૂઆત, જાણો 1 મેના રોજ ઈતિહાસમાં નોંધાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ
International Labour DayImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 8:09 AM
Share

ઈતિહાસમાં 1 મેનો દિવસ મજૂર દિવસ (Labour Day) તરીકે નોંધાયેલો છે. વિશ્વમાં મજૂર દિવસ ઉજવવાની પ્રથા લગભગ 135 વર્ષ જૂની છે. કામદારોએ કામના કલાકો નક્કી કરવાની માંગણી માટે 1877માં આંદોલન શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન તે વિશ્વના વિવિધ દેશોમાં ફેલાવા લાગ્યો. 1 મે, 1886ના રોજ સમગ્ર અમેરિકા (America)માંથી લાખો કામદારોએ એક સાથે હડતાળ શરૂ કરી. જેમાં 11,000 કારખાનાઓના ઓછામાં ઓછા 3,80,000 કામદારોએ ભાગ લીધો હતો અને ત્યાંથી 1 મેની મજૂર દિવસ તરીકે ઉજવણી શરૂ થઈ હતી.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ (Covid-19) વિશે વાત કરીએ તો બે વર્ષ પહેલા 30 એપ્રિલે દેશમાં કોવિડ (Covid-19) સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1,152 પર પહોંચી હતી, જ્યારે કે આ મહામારીથી સંક્રમિતોની સંખ્યા વધીને 35,565 થઈ ગઈ છે. દેશના ઈતિહાસમાં 1 મેની તારીખે નોંધાયેલી અન્ય મહત્વની ઘટનાઓનો ક્રમ નીચે મુજબ છે.

  1. 1886: શિકાગો, અમેરિકામાં કામદારો માટે કામના કલાકો નક્કી કરવા માટે હડતાળ, મજૂર દિવસની ઉજવણીની શરૂઆત.
  2. 1897: સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.
  3. 1908: મુઝફ્ફરપુર બોમ્બ ધડાકા કર્યા પછી પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી.
  4. 1914: કારમેકર ફોર્ડ તેના કર્મચારીઓ માટે આઠ કલાકનો નિયમ રજૂ કરનાર પ્રથમ કંપની બની.
  5. 1923: ભારતમાં મે દિવસની ઉજવણીની શરૂઆત.
  6. 1956: જોનાસા સાલ્ક દ્વારા વિકસિત પોલિયો રસી લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી.
  7. 1960: મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ રાજ્યો બન્યા.
  8. 1972: દેશની કોલસા ખાણોનું રાષ્ટ્રીયકરણ.
  9. 2009: સ્વીડને સમલૈંગિક લગ્નને મંજૂરી આપી.
  10. 2011: પાકિસ્તાનના એબોટાબાદમાં 2001ના યુએસ હુમલાના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેનના મૃત્યુની પુષ્ટિ.
  11. 2020: દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 1,152 થઈ ગઈ અને સંક્રમિતોની સંખ્યા વધીને 35,565 થઈ.

આ પણ વાંચો: Gujarat Foundation Day: પાટણ જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, 369 કરોડના 429 વિકાસના કામોની ભેટ

આ પણ વાંચો: જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ‘ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
g clip-path="url(#clip0_868_265)">