હવે માત્ર 59 મિનિટમાં મળશે 1 કરોડ રૂપિયાની લોન, જાણો લોન લેવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા

મોદી સરકાર 2.0નું પ્રથમ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કરી દીધુ છે. ત્યારે નાણામંત્રીએ તેમના બજેટમાં નાના વેપારીઓ અને લઘુ ઉદ્યોગો માટે એક મોટી ભેટ આપી છે. વેપારીઓ માટે સિંગલ વિન્ડો ઓનલાઈન પોર્ટલ ખોલવાની જાહેરાત કરી છે. આ વેપારીઓને લગભગ 59 મિનિટની અંદર 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવાની વાત કરી છે. તેનાથી વેપારીઓ તેમના […]

હવે માત્ર 59 મિનિટમાં મળશે 1 કરોડ રૂપિયાની લોન, જાણો લોન લેવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા
Follow Us:
| Updated on: Jul 06, 2019 | 5:41 AM

મોદી સરકાર 2.0નું પ્રથમ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કરી દીધુ છે. ત્યારે નાણામંત્રીએ તેમના બજેટમાં નાના વેપારીઓ અને લઘુ ઉદ્યોગો માટે એક મોટી ભેટ આપી છે. વેપારીઓ માટે સિંગલ વિન્ડો ઓનલાઈન પોર્ટલ ખોલવાની જાહેરાત કરી છે. આ વેપારીઓને લગભગ 59 મિનિટની અંદર 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવાની વાત કરી છે. તેનાથી વેપારીઓ તેમના ધંધા-રોજગારને વધારી શકે છે.

MSME એટલે મીડિયમ અને સ્મોલ એન્ટરપ્રાઈઝ માટે ડેડિકેટેડ ઓનલાઈન પોર્ટલ ખોલવાની વાત કરી છે. તે સિવાય નાના દુકાનદારોને પણ લોન આપવા માટેની જોગવાઈ કરી છે. સરકારે આ કામ માટે વ્યાજ સબસિડી તરીકે 350 કરોડ રૂપિયા પણ અલગ રાખ્યા છે. તેને લઈને લોન પર વ્યાજ દર 2 ટકા ઓછુ રાખવામાં આવી શકે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેવી રીતે મળશે 59 મિનિટમાં 1 કરોડ રૂપિયા સુધીની લોન

સૌથી પહેલા પોર્ટલ (psbloansin59minutes.com) પર જાવ. ત્યારબાદ નીચેની તરફ આપેલા Apply Now બટન પર ક્લિક કરો. તેની પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે, જ્યાં વેપારીને તેમનું નામ, ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર નાખવો પડશે. ત્યારબાદ મોબાઈલ નંબરની સામે આપેલા Get OTP બટન પર ક્લિક કરવુ પડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તે બટન પર ક્લિક કરતાં જ દાખલ કરેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે, જેને નિર્ધારિત જગ્યા પર નાખવો પડશે. OTP નાખ્યા પછી પ્રાઈવસી પોલીસી, ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ અને ડિસ્ક્લેમર વાંચી લેવા અને પછી તેની સામે આપેલા બોક્સ પર ટિક કરીને પ્રોસીડ કરવુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આગળ નવુ પેજ ખુલવા પર GST નંબર, GST યુઝરનેમ અને પાસવાર્ડ નાખીને સબમિટ પર ક્લિક કરવું. જો તમારી પાસે GSTનો પાસવર્ડ નથી તો Login with OTP પર ક્લિક કરવુ અને મોબાઈલ પર મળેલા OTPની મદદથી લોગ ઈન કરો.

ત્યારબાદ વેપારીને તેમના ઈન્કમ ટેક્ષ રિટર્નને XML ફાઈલ ફોર્મેટમાં અપલોડ કરીને સબમિટ કરવુ પડશે. આગળના સ્ટેપમાં વેપારીને તેમના બૅન્કની વિગતો પૂછવામાં આવશે. જેની પર છેલ્લા 6 મહિનાનું બૅન્ક સ્ટેટમેન્ટ PDF ફોર્મેટમાં સબમિટ કરવુ પડશે.

[yop_poll id=”1″]

ત્યારબાદ માલિક કે ડાયરેક્ટરની ખાનગી, એજ્યુકેશનથી સંબંધિત અને માલિકી હકથી સંબંધિત જાણકારી આપવા માટે કહેવામાં આવશે, જેને સબમિટ કરવી પડશે. ત્યારબાદ વેપારીને લોનની ડિટેલ્સ પૂછવામાં આવશે. જેને દાખલ કર્યા પછી મેચિંગના લોન પ્રોડક્ટ બતાવવામાં આવશે. વેપારીને તેમાંથી તેમની જરૂરિયાત મુજબ લોન પ્રોડક્ટ સિલેક્ટ કરવાનું રહેશે.

આ પણ વાંચો: VIDEO: બજેટ જાહેર થયાના બીજા દિવસથી જ સામાન્ય પ્રજા પર મોંઘવારીનો પહેલો માર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

ત્યારબાદ જરૂરી સમયમર્યાદામાં લોનનું ઈન-પ્રિન્સીપાલ અપ્રુવલ કરવામાં આવશે. અપ્રુવલ પછી વેપારીના ઈ-મેઈલ એટ્રેસ પર ઈન-પ્રિન્સીપાલ લેટરની એક કોપી મોકલવામાં આવશે. ઈન-પ્રિન્સીપાલ લેટરને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢી લેવી. તે કોપીને લઈને બૅન્કની બ્રાન્ચ પર જવુ પડશે અને તે કોપીની સાથે લોન પ્રપોઝલ સબમિટ કરવુ પડશે. ત્યારબાદ ઈન-પ્રિન્સીપાલ લેટર પર જે રકમ લખવામાં આવી છે, તેટલી લોન મળી જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">