સારા સમાચાર : કૃષિ ક્ષેત્રને કોઇ મોટી અસર નહિ કરે કોરોનાની બીજી લહેર : નીતિ આયોગ

નીતિ આયોગ(Niti aayog)ના સભ્ય (કૃષિ) રમેશ ચંદનું માનવું છે કે કોરોના(Corona)ની બીજી લહેરની દેશના કૃષિ(Agriculture)  ક્ષેત્ર પર કોઈ વિપરીત અસર નહીં પડે. તેમણે કહ્યું કે મે મહિનામાં ગ્રામીણ વિસ્તારોમાં ચેપ ફેલાયો હતો તે સમયે કૃષિ(Agriculture)  સંબંધિત પ્રવૃત્તિઓ ઘણી ઓછી છે.

સારા સમાચાર : કૃષિ ક્ષેત્રને કોઇ મોટી અસર નહિ કરે કોરોનાની બીજી લહેર : નીતિ આયોગ
કૃષિ ક્ષેત્રને કોઇ મોટી અસર નહિ કરે કોરોનાની બીજી લહેર
Follow Us:
| Updated on: Jun 06, 2021 | 4:17 PM

નીતિ આયોગ(Niti aayog)ના સભ્ય (કૃષિ) રમેશ ચંદનું માનવું છે કે કોરોના(Corona)ની બીજી લહેરની દેશના કૃષિ(Agriculture)  ક્ષેત્ર પર કોઈ વિપરીત અસર નહીં પડે. તેમણે કહ્યું કે મે મહિનામાં ગ્રામીણ વિસ્તારોમાં ચેપ ફેલાયો હતો તે સમયે કૃષિ(Agriculture)  સંબંધિત પ્રવૃત્તિઓ ઘણી ઓછી છે. તેમણે એક સમાચાર એજન્સીને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હાલમાં સબસિડી, ભાવો અને ટેકનોલોજી અંગેની ભારતની નીતિ ચોખા, ઘઉં અને શેરડીની તરફેણમાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં પ્રાપ્તિ અને ટેકાના ભાવ (MSP)નીતિઓ કઠોળની તરફેણમાં હોવી જોઈએ.

મે મહિનામાં કોઈપણ પાકનું વાવેતર અને પાક થતો નથી નીતી આયોગ(Niti aayog) ના સભ્યએ કહ્યું, “કોરોના(Corona)  ચેપ મે મહિનામાં ગ્રામીણ વિસ્તારોમાં ફેલાવા લાગ્યો. મે મહિનામાં કૃષિ(Agriculture)  પ્રવૃત્તિઓ ખૂબ મર્યાદિત રહે છે. ખાસ કરીને કૃષિ જમીન સંબંધિત પ્રવૃત્તિઓ. ”તેમણે કહ્યું કે મે મહિનામાં કોઈપણ પાકનું વાવેતર અને પાક થતો નથી. ફક્ત થોડા શાકભાજી અને અનસીઝનલ પાકનું વાવેતર થાય છે.

કૃષિ ક્ષેત્રને અસર થશે નહીં

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રમેશ ચંદે જણાવ્યું હતું કે માર્ચ મહિના અથવા એપ્રિલના મધ્ય સુધીમાં કૃષિ પ્રવૃત્તિઓ ટોચ પર હોય છે. તેના પછી તેમા ઘટાડો થાય છે. ચોમાસાના આગમન સાથે આ પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં જો મેથી જૂન વચ્ચે મજૂરોની પ્રાપ્યતા ઓછી રહે છે.  તેથી  કૃષિ ક્ષેત્રને અસર થશે નહીં.

સિંચાઈ હેઠળનો વિસ્તાર વધારવાની જરૂર

કઠોળના ઉત્પાદનમાં ભારત હજી આત્મનિર્ભર કેમ નથી બન્યું તે અંગે પૂછતાં રમેશ ચંદે કહ્યું હતું કે સિંચાઈ હેઠળનો વિસ્તાર વધારવાની જરૂર છે. આ ઉત્પાદન અને ભાવ સ્થિરતાના મોરચે ઘણું પરિવર્તન લાવશે. “ભારતમાં આપણી સબસિડી નીતિ, ભાવ નીતિ અને ટેકનોલોજી નીતિ ચોખા અને ઘઉં અને શેરડીના પક્ષમાં ભારે વલણ ધરાવે છે.

ટેકાના ભાવ (MSP) નીતિને કઠોળને અનુકૂળ બનાવવાની જરૂર

આવી સ્થિતિમાં, મારું માનવું છે કે આપણે આપણી પ્રાપ્તિ અને ટેકાના ભાવ (MSP) નીતિને કઠોળને અનુકૂળ બનાવવાની જરૂર છે. પાછલા નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.6 ટકા હતો.જ્યારે ભારતીય અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">