મુંબઈમાં મેઘરાજા કોપાયમાન, ભારે વરસાદને કારણે 7 જેટલી ફલાઈટ રદ, જુઓ VIDEO
મુંબઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ જાણે સમુદ્ર બની ગયા હોય તેનું લાગી રહ્યું છે. ત્યારે મુંબઈવાસીઓ માટે મેઘરાજાએ મોટી મુશ્કેલી સર્જી છે. સમગ્ર મુંબઈમાં ઠેર-ઠેર ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે […]

મુંબઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ જાણે સમુદ્ર બની ગયા હોય તેનું લાગી રહ્યું છે. ત્યારે મુંબઈવાસીઓ માટે મેઘરાજાએ મોટી મુશ્કેલી સર્જી છે. સમગ્ર મુંબઈમાં ઠેર-ઠેર ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પ્રશાસને લોકોને સતર્ક રહેવા માટે નિર્દેશ કર્યો છે. કામ વગર બહાર ન નીકળવા માટે પણ પ્રશાસને આદેશ આપ્યો છે. ભારે વરસાદને પગલે 7 ફલાઈટ રદ થઈ છે અને 7થી8 ફલાઈટના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે મુંબઈ, થાણે અને પુણેમાં ભારે વરસાદની આગાહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]
આ પણ વાંચો: ભારે વરસાદથી મહારાષ્ટ્રના બદલાપુર અને વાંગણી વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફસાઈ

