રાહુલ ગાંધી બાદ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવરાનું રાજીનામું, લોકસભા ચૂંટણી અગાઉ બન્યા હતા અધ્યક્ષ

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસમાં રાજીનામા પડવાનું ચાલુ છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવરાએ પણ આજે રાજીનામું ધરી દીધુ છે. મિલિંદ દેવરાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ત્રણ સદસ્યોની સમિતિ બનાવવાનું સૂચન કર્યું હતું. જે હવે મુંબઈ કોંગ્રેસનું કામકાજ સંભાળશે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more લગ્નન પત્રિકા પર […]

રાહુલ ગાંધી બાદ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવરાનું રાજીનામું, લોકસભા ચૂંટણી અગાઉ બન્યા હતા અધ્યક્ષ
Follow Us:
| Updated on: Jul 07, 2019 | 11:09 AM

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસમાં રાજીનામા પડવાનું ચાલુ છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવરાએ પણ આજે રાજીનામું ધરી દીધુ છે. મિલિંદ દેવરાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ત્રણ સદસ્યોની સમિતિ બનાવવાનું સૂચન કર્યું હતું. જે હવે મુંબઈ કોંગ્રેસનું કામકાજ સંભાળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પણ વાંચોઃ ફિલ્મ કબીર સિંહમાં કેટલાક દૃશ્યો પર ચાલી રહેલા વિવાદ પર ડાયરેક્ટર સંદીપ વાંગાનો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મિલિંદ દેવરા વિશે કહેવાય છે કે, મુંબઈની કોંગ્રેસના અધ્યક્ષ પદેથી મુક્ત થઈને દિલ્હીમાં મોટીમાં મોટી જવાબદારી સંભાળી શકે છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન અને વંચિત અઘાડી વિરુદ્ધ કોંગ્રેસને એકલા હાથે લડવાનું છે. લોકસભામાં જીત પછી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન વધુ મજબૂત બની રહ્યું છે. તેની સામે કોંગ્રેસની કામગીરી નબળી બની ચૂકી છે. જેને લઈને આગામી વિધાનસભા ચૂંટણી મામલે કોંગ્રેસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

લોકસભા ચૂંટણી અગાઉ જ મિલિંદ દેવરા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ચૂંટણીના એક મહિના અગાઉ તેમને જવાબદારી સોપવામાં આવી હતી. તેમ છતાં મિલિંદ દેવરાએ પાર્ટીના નેતાઓમાં એકતા અને ઓળખની રાજનીતિને ખતમ કરવાની કોશિશો કરી હતી. સાથે મિલિંદ દેવરાએ ભાજપ અને શિવસેનાના ગઠબંધનને ટક્કર આપી હતી. ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનું માનવું છે કે, મુંબઈમાં દેવરાનું કોઈ વિકલ્પ નથી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">