AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્યારેક લાલ, ક્યારેક કેસરી, તો ક્યારેક લીલી પાઘડીમાં જોવા મળે છે પીએમ નરેન્દ્ર મોદીનો LOOK, જુઓ આજે કઈ પાઘડી પહેરી છે મોદીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતે રાષ્ટ્રીય પર્વો દરમિયાન અલગ જ લુકમાં નજરે પડે છે. તેઓ કોટ પેન્ટ અને કુર્તા-પાયજામાની સાથે કયારેક લાલ તો કયારેક કેસરી રંગની પાઘડીમાં દેખાય છે. વડાપ્રધાનનો આવો ડિફરન્ખુટ લુક લોકોનું ધ્યાન ખેંચે છે. વડાપ્રધાન નરેન્નદ્હેર મોદી નહેરૂ જેકેટમાં હોય કે માથે પાઘડી હોય તેમનો દેખાવ હંમેશા ચર્ચામાં રહે છે. Web Stories […]

ક્યારેક લાલ, ક્યારેક કેસરી, તો ક્યારેક લીલી પાઘડીમાં જોવા મળે છે પીએમ નરેન્દ્ર મોદીનો LOOK, જુઓ આજે કઈ પાઘડી પહેરી છે મોદીએ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 26, 2019 | 7:26 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતે રાષ્ટ્રીય પર્વો દરમિયાન અલગ જ લુકમાં નજરે પડે છે. તેઓ કોટ પેન્ટ અને કુર્તા-પાયજામાની સાથે કયારેક લાલ તો કયારેક કેસરી રંગની પાઘડીમાં દેખાય છે.

વડાપ્રધાનનો આવો ડિફરન્ખુટ લુક લોકોનું ધ્યાન ખેંચે છે. વડાપ્રધાન નરેન્નદ્હેર મોદી નહેરૂ જેકેટમાં હોય કે માથે પાઘડી હોય તેમનો દેખાવ હંમેશા ચર્ચામાં રહે છે.

વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

આજે 70મા પ્રજાસતાક દિવસ ઉપર નરેન્દ્ર મોદી સફેદ કુર્તા-પાયજામા અને નહેરૂ જેકેટમાં જોવા મળ્યા હતા. સાથે જ દર વખતની જેમ આ વખત પણ માથે આછા પીળા રંગની પાઘડીમાં જોવામાં મળ્યા હતા.

ગયા વર્ષે 69માં પ્રજાસતાક દિવસે વડાપ્રધાન મોદી પાધડીમાં નજરે પડયા હતા. તે વખતે તેમને કેસરી અને લીલા રંગની પાઘડીમાં જોવા મળ્યા હતા.

વર્ષ 2017માં પ્રજાસતાક દિવસ પર વડાપ્રઘાન મોદી સફેદ કુર્તાની સાથે નેહરૂ જેકેટમાં  અને ગુલાબી પાઘડીમાં દેખાયા હતા. તે વખતે અબુ ઘાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયેદ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા.

વર્ષ 2016માં પ્રજાસતાક દિવસ પર PMમોદી પીળા રંગની પાઘાડી અને સફારી સુટમાં દેખવા મળ્યા હતા.

વર્ષ 2015માં પ્રજાસતાક દિન પર મોદી રંગ-બેરંગી પાઘડીમાં જોવા મળ્યા હતા. તે દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા પછી પ્રજાસતાક દીવસ પર નરેન્દ્ર મોદી લાલ કિલા પર તેમના પહેલા ભાષણ વખતે પાઘડી પહેરેલા નજરે પડયા હતા. આવુ પહેલીવાર દેખવા મળ્યું હતું કે કોઈ વડાપ્રઘાન  લાલ કિલ્લા ઉપરથી ભાષણ આપતા હોય.

[yop_poll id=819]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">