AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પણ માયાવતી લોકોને પ્રભાવી કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભાજપે નોંધાવી ફરિયાદ

ભાજપ દ્વારા BSP સુપ્રીમો માયવતી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. ચૂંટણી પ્રચાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં પ્રચાર કરવાનો આરોપ મૂકાયો છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષે ચૂંટણી પંચમાં આ ફરિયાદ નોંધાવી હતી. ભાજપના ઉપાધ્યક્ષે કહ્યું કે 17મે સાંજે 6 વાગ્યે ચૂંટણી પ્રચાર પુરો થઈ ગયો હતો તે છતાં માયાવતી દ્વારા ટવીટના માધ્યમથી લોકોને પ્રભાવીત […]

ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પણ માયાવતી લોકોને પ્રભાવી કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભાજપે નોંધાવી ફરિયાદ
| Updated on: May 18, 2019 | 5:32 PM
Share

ભાજપ દ્વારા BSP સુપ્રીમો માયવતી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. ચૂંટણી પ્રચાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં પ્રચાર કરવાનો આરોપ મૂકાયો છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષે ચૂંટણી પંચમાં આ ફરિયાદ નોંધાવી હતી. ભાજપના ઉપાધ્યક્ષે કહ્યું કે 17મે સાંજે 6 વાગ્યે ચૂંટણી પ્રચાર પુરો થઈ ગયો હતો તે છતાં માયાવતી દ્વારા ટવીટના માધ્યમથી લોકોને પ્રભાવીત કરવામાં આવી રહ્યા હતા. જેથી આ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું હોવાનું કહી રહ્યા છે.

આ પણ વાંચોઃ ચૂંટણી મતદાનના અંતિમ તબક્કા પહેલા ભાજપને ફટકો, મણિપુરમાં NPF પાર્ટીએ સરકાર પાસેથી સમર્થન પરત ખેંચ્યું

મહત્વનું છે કે માયાવતીએ ટવીટ કરતા એવો આક્ષેપ લગાવ્યો હતો કે મોદી અને યોગીની ડબલ એન્જીનની સરકારે દેશના વિકાસને નુકસાન કર્યું હતું. સાથે કહ્યું હતું કે દેશમાં સાંપ્રદાયીક અને ઉન્માદ કે પછી હિંસા ફેલાવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">