RTIમાં સંશોધનને લઈ સંસદમાં વિરોધ, UPA ચેરપર્સન સોનિયા ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહારો

દેશમાં ફરી એકવાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે, RTIને લઇ વિવાદ શરૂ થયો છે. RTI કાયદામાં સંશોધન બિલ લોકસાભામાં પસાર થઇ ગયો છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે, મોદી સરકાર RTIને ખતમ કરવા માગે છે. એટલું જ નહિં તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર RTI […]

RTIમાં સંશોધનને લઈ સંસદમાં વિરોધ, UPA ચેરપર્સન સોનિયા ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહારો
Follow Us:
| Updated on: Jul 23, 2019 | 12:40 PM

દેશમાં ફરી એકવાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે, RTIને લઇ વિવાદ શરૂ થયો છે. RTI કાયદામાં સંશોધન બિલ લોકસાભામાં પસાર થઇ ગયો છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે, મોદી સરકાર RTIને ખતમ કરવા માગે છે. એટલું જ નહિં તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર RTI ખતમ કરવા માટે બહુમતનો ઉપયોગ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પરંતુ તેને દેશની જનતા પસંદ નહીં કરે. પોતાના નિવેદનમાં સોનિયા ગાંધીએ ઉલ્લેખ કર્યો કે, આ કાયદો સલાહ લીધા બાદ તૈયાર કરવામાં આવ્યો હતો. અને સંસદમાં સર્વસમ્મતિથી પસાર પણ કરવામાં આવ્યો હતો. અને હવે આ કાયદો સમાપ્ત કરવાની કગાર પર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદમાં આ શું થઈ રહ્યું છે, શું આપણે મોતની વ્યવસ્થા ખુદ જ કરી રહ્યા છીએ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

10 વર્ષથી વધુ સમયમાં આપણા દેશે આ કાયદાનો ઉપયોગ કર્યો છે. અને તંત્રના અલગ-અલગ વિભાગોમાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં સોનિયા ગાંધીએ કહ્યુ કે, આ કાયદાથી ગરીબ લોકોને ઘણો ફાયદો થયો છે. તેથી આ પ્રયાસોના કારણે લોકતંત્ર વધુ મજબૂત થયું છે. તેથી હાલની સરકાર RTIને અડચણરૂપ સમજતી હોવાનો દાવો પણ સોનિયા ગાંધીએ કર્યો છે.

[yop_poll id=”1″]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">