Ladakh Standoff: લદાખમાંથી સેના હટાવવા મુદ્દે ભારત અને ચીન વચ્ચે ગજગ્રાહ વધ્યો, ઠંડીમાં સૈનિકોની પાછળ હટવાની આશા ધુંધળી

ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરની વાર્તા થયા બાદ પણ હજુ સુધી પૂર્વ લડાખમાંથી સેના હટાવવાને લી કોઈ સહમતી નથી સધાઈ. આ સ્થિતિને લઇ એટલું ચોક્કસ થઇ ગયું છે કે બંને દેશોની સેનાને આવનારા અમુક મહિનાઓ કાતિલ ઠંડી વચ્ચે કાઢવા પડશે. 6 નવેમ્બરે કોર કમાન્ડર વચ્ચે આંઠમાં તબક્કાની વાર્તા બાદ પણ બંને દેશો વચ્ચે આ […]

Ladakh Standoff: લદાખમાંથી સેના હટાવવા મુદ્દે ભારત અને ચીન વચ્ચે ગજગ્રાહ વધ્યો, ઠંડીમાં સૈનિકોની પાછળ હટવાની આશા ધુંધળી
Follow Us:
| Updated on: Nov 27, 2020 | 3:59 PM

ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરની વાર્તા થયા બાદ પણ હજુ સુધી પૂર્વ લડાખમાંથી સેના હટાવવાને લી કોઈ સહમતી નથી સધાઈ. આ સ્થિતિને લઇ એટલું ચોક્કસ થઇ ગયું છે કે બંને દેશોની સેનાને આવનારા અમુક મહિનાઓ કાતિલ ઠંડી વચ્ચે કાઢવા પડશે. 6 નવેમ્બરે કોર કમાન્ડર વચ્ચે આંઠમાં તબક્કાની વાર્તા બાદ પણ બંને દેશો વચ્ચે આ મુદ્દી કોઈ નક્કર પ્રગતી સધાય એમ નથી, એનાથીં પાછલા 7 મહિનાથી ચાલી રહેલા સેના વચ્ચેના ગજગ્રાહમાં પણ કોઈ ફેરફાર નથી આવ્યો.

સૂત્ર તરફથી મળી રહેલી માહિતી પ્રમાણે એક બીજા સાથે સહમતી નહિ બની શકવાના કારણે જ તેમજ નક્કી કરેલી શરતો પર એકમત નહિ સધાતા આ પરિસ્થિતિ ઉભી થઇ છે. ચીને આગળના સ્તરની વાત કરવા માટે હજુ સુધી કોઈ સમય નથી આપ્યો. ચીન એ વાત પર અડગ છે કે પેન્ગોંગ ઝીલ અને ચુશુલ વિસ્તારના દક્ષિણ કિનારાથી સેનાને હટવા માટેના પ્રસ્તાવ પર ભારત કામ કરે કે જ્યાં તે ૨૯ ઓગસ્ટથી ચીની સેના પર હાવી થઇ ને બેઠા છે.

દેપસંગનાં મેદાની વિસ્તારોને લઈ પણ સવાલ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ તરફ ભારતે પણ પ્રેસર વધાર્યું છે કે સૈનિકોની વાપસીની શરૂઆત પેન્ગોંગ ઝીલના ઉત્તર કિનારા તરફથી કરાય. ફિંગર ૪ થી લઈને ફિંગર ૮ સુધીના ૮ કિલોમીટરના વિસ્તાર પર ચીનની સેના એ મેં મહિનાથી કબજો જમાવીને રાખ્યો છે. બંને દેશો વચ્ચે આ વિવાદનો વિષય બની રહ્યો છે. આજ નહિ ફિંગર વિસ્તારમાં પાછળ હટવાની દૂરીને લઈને પણ મતભેદ છે. આ બધા સાથે દેપસાંગનો મેદની વિસ્તાર કે જે રણનીતિનો મહત્વનો વિસ્તાર મનાય છે તેના પર પણ સવાલ ઉભા જ છે.

દેપસાંગમાં પાછલા સાત મહિનાથી ચીનની સેના ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરવાથી રોકી રહી છે. બતાવાઈ રહ્યું છે કે 8માં તબક્કાની વાર્તા બાદ ભારત અને ચીન ઘણા લેવલ સુધી તૈયાર થઇ ગયા હતા કે તે તેના સૈનિકો, ટેંક, તોપ અને આર્મ્ડ વ્હીકલને પેન્ગોંગ ઝીલ ચુશુલ વિસ્તારના આગળના મોરચા પરથી પાચળ ધકેલી આપે. ત્યારે એમ લાગી રહ્યું હતું કે આનું જલ્દી સમાધાન થશે જોકે હાલના તબક્કે સૈનિકોએ અમુક મહિનાઓ સુધી ઠંડીમાં રેહવું પડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">