Corona Vaccination: 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોરોનાની રસી આપવી જોઈએ – એનઆઈવી ડિરેક્ટર

અબ્રાહમે કહ્યું કે સામાન્ય રીતે બાળકોમાં કોવિડનો હળવો ચેપ હોય છે, પરંતુ જેઓ વધુ જોખમમાં હોય છે અથવા જેઓ અન્ય રોગોથી પીડિત હોય તેમને વધુ પરેશાની થઈ શકે છે. તેમણે કહ્યું કે, જો કે આવા બાળકોની સંખ્યા ઘણી ઓછી છે.

Corona Vaccination: 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોરોનાની રસી આપવી જોઈએ - એનઆઈવી ડિરેક્ટર
children's vaccination.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 6:39 AM
ઘણા રાજ્યોમાં કોરોના પ્રતિબંધો  (corona restrictions) હટાવ્યા પછી અને માસ્ક પહેરવાનું મરજિયાત બનાવ્યા પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV)ના ડિરેક્ટર ડૉ. પ્રિયા અબ્રાહમે (Dr Priya Abraham) કહ્યું કે, જોખમમાં હોય તેવા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રસી આપવી જોઈએ.  અબ્રાહમે કહ્યું કે સામાન્ય રીતે બાળકોમાં કોવિડનો હળવો ચેપ હોય છે, પરંતુ જેઓ વધુ જોખમમાં હોય છે અથવા જેઓ અન્ય રોગોથી પીડિત હોય તેઓને વધુ પરેશાની થઈ શકે છે. જોકે, આવા બાળકોની સંખ્યા ઘણી ઓછી હોવાનું તેમણે જણાવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">