ભારતમાં કોરોના વાયરસની દસ્તક, કેરળમાં પ્રથમ કેસ નોંધાયો

ચીનમાં ફેલાયેલો કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશમાં ફેલાઈ ગયો છે. કોરોના વાયરસની ચપેટમાં આવવાથી ચીનમાં 170 લોકોના મોત થયા છે. જ્યારે 7,783 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે.   Web Stories View more મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo એક, બે, […]

ભારતમાં કોરોના વાયરસની દસ્તક, કેરળમાં પ્રથમ કેસ નોંધાયો
Follow Us:
| Updated on: Jan 30, 2020 | 10:21 AM

ચીનમાં ફેલાયેલો કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશમાં ફેલાઈ ગયો છે. કોરોના વાયરસની ચપેટમાં આવવાથી ચીનમાં 170 લોકોના મોત થયા છે. જ્યારે 7,783 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વુહાનથી કેરળ પરત આવેલો વિદ્યાર્થી કોરોના વાયરસથી સંક્રમિત છે. કોરોના વાયરસ શ્રીલંકા, ઈન્ડોનેશિયા, સંયૂક્ત અરબ અમીરાત, ઓસ્ટ્રેલિયા, તિબ્બત સહિત ઘણા દેશોમાં પહોંચી ચૂક્યો છે. ભારત સરકાર ચીનના વુહાનમાં હાજર ભારતીયોને સ્વદેશ લાવવાની તૈયારી કરી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: દિલ્હી: જામિયા વિસ્તારમાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">