AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31 મે સુધી પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા ન રાખવાથી તમને 2 લાખનું નુકસાન થઈ શકે છે

મોટાભાગના લોકોના બેંકના પગાર ખાતામાં મહિનો પૂરો થતા બેલેન્સ 0 પર આવી જાય છે. અથવા નહીં બરાબર હોઈ છે. ત્યારે આ 31 મેના દિવસે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમારા પગાર ખાતામાં બેલેન્સ હશે તો તમને 2 લાખ રૂપિયાનો ફાયદો થશે. આ પણ વાંચોઃ વર્લ્ડકપ 2019માં એક તરફ બેસ્ટમેન અને બોલરોની સાથે ફિલ્ડરો પણ […]

31 મે સુધી પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા ન રાખવાથી તમને 2 લાખનું નુકસાન થઈ શકે છે
| Updated on: May 19, 2019 | 8:08 AM
Share

મોટાભાગના લોકોના બેંકના પગાર ખાતામાં મહિનો પૂરો થતા બેલેન્સ 0 પર આવી જાય છે. અથવા નહીં બરાબર હોઈ છે. ત્યારે આ 31 મેના દિવસે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમારા પગાર ખાતામાં બેલેન્સ હશે તો તમને 2 લાખ રૂપિયાનો ફાયદો થશે.

આ પણ વાંચોઃ વર્લ્ડકપ 2019માં એક તરફ બેસ્ટમેન અને બોલરોની સાથે ફિલ્ડરો પણ દેખાડશે પોતાનો જાદુ, આ છે બેસ્ટ 5 ફિલ્ડર

Tv9 Education Expo 2019

પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના એટલે PMSBYનું વાર્ષિક પ્રીમિયમ 31 મેના રોજ ખાતામાંથી કાપવામાં આવે છે. જેને લઈને અત્યારથી બેંક દ્વારા તેના ગ્રાહકોને મેસેજ મોકવામાં આવી રહ્યું છે. અને જો તમારા એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોઈ તો તમે બેંકની આ યોજનાનો લાભ નહીં ઉઠાવી શકો. જો તમે પણ પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજનાનો લાભ લેવા માગો છો તો તમારે તમારા બેંક એકાઉન્ટમાં નાણા જમા રાખવા પડશે. જેથી એકાઉન્ટમાંથી પ્રીમિયમ કાપી શકે.

PM મોદીએ સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજનામાં વાર્ષિક 12 રૂપિયા કપાય છે. જે વ્યક્તિ વિમાનું પ્રિમીયમ ભરે છે અને તેનું એક્સિડેન્ટલ મોત અથવા તે વિકલાંગ બને છે તો તેને 2 લાખ રૂપિયાની સહાય મળે છે. વિકલાંગ બનવાની પરિસ્થિતિમાં 1 લાખની સહાય મળે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">